71. |
A ધાતુનું વર્ક ફંક્શન 4.2 eV અને B ધાતુનું વર્ક ફંક્શન 1.19 eV છે. A અને B બંને પર 3500 A° તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો
|
||||||||
Answer:
Option (b) |
72. |
ફોટો-સંવેદી સપાટી પર આપાત પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ બમણી કરવામાં આવે, તો
|
||||||||
Answer:
Option (b) |
73. |
ફોટો-સંવેદી સપાટી પર પીળો (yellow) પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. જો લીલો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે જો લાલ પ્રકાશ આપાત કરવામાં આવે, તો _____
|
||||||||
Answer:
Option (a) |
74. |
એક ફોટો-ઇલેક્ટ્રિક ઉત્સર્જક પર 300 nm તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો-ઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. બીજા ફોટો-ઇલેક્ટ્રિક ઉત્સર્જક પર 600 nm તરંગલંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે તો ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સજન થાય છે, તો બંને ફોટો-ઇલેક્ટ્રિક ઉત્સર્જકના વર્ક ફંક્શનનો ગુણોત્તર _____ હશે.
|
||||||||
Answer:
Option (b) |
75. |
ધાતુની સપાટીથી d અંતરે એકરંગી પ્રકાશનું ઉદ્ગમસ્થાનમુકેલું છે. પરિણામે ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિ-ઊર્જા E અને ફોટો-ઈલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર 'n' માલુમ પડે છે. હવે જો ઉદ્ગમ જેટલું નજીક લઈ જવામાં આવે તો ઈલેક્ટ્રોનના ઉત્સર્જનનો દર અને ઈલેક્ટ્રોનની ગતિ-ઊર્જા અનુક્રમે _____ થશે.
|
||||||||
Answer:
Option (c) |
76. |
0.6 eV વર્ક ફંક્શનવાળી ધાતુ પર 2 eV જેટલી ઊર્જા આપાત કરવામાં આવે, તો સ્ટોપિંગ પોટેન્શિયલ _____ મળે.
|
||||||||
Answer:
Option (d) |
77. |
એક ફોટો-સંવેદી સપાટી પર λ જેટલી તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ ʋmax માલુમ પડે છે. હવે જો આપાત પ્રકાશની તરંગલંબાઈ કરવામાં આવે, તો ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ _____ .
|
||||||||
Answer:
Option (d) |
78. |
એલ્યુમિનિયમનું વર્ક ફંક્શન 4.2 eV છે. હવે 3.5 eV ઊર્જા ધરાવતો એક એવા બે ફોટોન એલ્યુમિનિયમની સપાટી પર આપાત કરવામાં આવે, તો ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન _____
|
||||||||
Answer:
Option (b) |
79. |
ફોટો-ઇલેક્ટ્રિક અસરની ઘટનામાં નો આલેખ દોરવામાં આચેલ છે. આ આલેખ સુરેખા મળે છે, જે f-અક્ષ સાથે θ ખૂણો બનાવે છે, તો tan θ = _____ .
|
||||||||
Answer:
Option (a) |
80. |
A, B અને C ધાતુઓના વર્ક ફંક્શનના મુલ્યો અનુક્રમે 4.5 eV, 4.3 eV અને 3.5 eV છે. હવે જો 4000 A° તરંગલંબાઈનો પ્રકાશ તેમની પર આપાત કરવામાં આવે, તો _____
|
||||||||
Answer:
Option (d) |