વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ  MCQs

MCQs of વિકિરણ અને દ્રવ્યોનો દ્વૈત-સ્વભાવ

Showing 91 to 100 out of 129 Questions
91.
જો λ અપ્પાત પ્રકાશની તરંગલંબાઈ અને ∅ એ ધાતુનું વર્ક ફંકશન હોય, તો કઈ શરતનું પાલન થાય ત્યારે ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહિ ?
(a) λ>hc
(b) λ=hc
(c) λ<hc
(d) λhc
Answer:

Option (a)

92.
2 eV ઊર્જાવાળા ફોટોન અને λ તરંગલંબાઈવાળો પ્રકાશ ધાતુની સપાટી પર આપાત થતા ʋm જેટલી મહત્તમ ઝડપ ધરાવતા ફોટો-ઈલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે. જો λ માં 25% ધટાડો કરવામાં આવે તો મહત્તમ ઝડપ બમણી થાય છે, તો ધાતુનું વર્ક ફંક્શન (eV માં) _____ થશે.
(a) 1.2
(b) 1.5
(c) 1.6
(d) 1.8
Answer:

Option (d)

93.
બે એકસમાન ધાતુની પ્લેટો પર ફોટો-ઇલેક્ટ્રિક ઘટના મેળવવામાં આવે છે. આમાંની A પ્લેટ પર λA તરંગલંબાઈ અને B પ્લેટ પર λB તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે, જ્યાં λA = 2λB, તો તેમની મહત્તમ ગતિ-ઊર્જા KA અને KB વચ્ચે _____ સંબંધ હોય.
(a) 2KA=KB
(b) KA<KB2
(c) KA=2KB
(d) KA>KB2
Answer:

Option (b)

94.
દ્રશ્યપ્રકાશના ફોટોનની ઊર્જા _____ ક્રમની હોય છે.
(a) થોડા eV
(b) થોડા keV
(c) થોડા MeV
(d) 198 eV
Answer:

Option (a)

95.
ચોક્કસ ઊર્જાનું માપ મેળવવા જરૂરી ફોટોનની સંખ્યા _____ અનુસાર બદલાય છે.
(a) તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણ
(b) આવૃત્તિના વ્યસ્ત પ્રમાણ
(c) આવ્રીત્તિના સમપ્રમાણ
(d) આવૃતિના વર્ગના સમપ્રમાણ
Answer:

Option (b)

96.
સોડિયમ ધાતુ પર વારાફરતી પારજાંબલી વિકિરણ અને દ્રશ્યપ્રકાશ આપાત કરવામાં આવે છે અને તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે, તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ _____ .
(a) બંને પ્રકાશ માટે સમાન હશે
(b) પારજાંબલી વિકિરણ વખતે વધુ હશે
(c) દ્રશ્યપ્રકાશ વખતે વધુ હશે
(d) કઈ કહી શકાય નહી
Answer:

Option (b)

97.
590 nm તરંગલંબાઈ ધરાવતા સોડિયમ 10 Wવાળાબલ્બમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે ? બલ્બ તેને મળતી વિધુત ઊર્જામાંથી 90% ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે; h=6.63×10-34J s.
(a) 0.267×1018
(b) 2.67×1019
(c) 2.67×1020
(d) 0.267×1019
Answer:

Option (b)

98.
આપેલ ધાતુ પર f1 અને f2 આવૃત્તિવાળા વિકિરણને આપાત કરતાં ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિ-ઊર્જા અનુક્રમે 1:n ના પ્રમાણમાં હોય, તો આપેલ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ f0= _____ .
(a) f1-f2n-1
(b) nf1-f2n-1
(c) nf2-f1n-1
(d) f1-f2n
Answer:

Option (b)

99.
આપેલ ધાતુ પર λ1 અને λ2 તરંગલંબાઈવાળા વિકિરણને આપાત કરતાં ઉત્સર્જિત થતા ફોટો-ઈલેક્ટ્રોનની ગતિ-ઊર્જા અનુક્રમે K1 અને K2 મળે છે, તો આ ધાતુનું વર્ક ફંક્શન _____ થશે.
(a) K1λ1-K2λ2λ2-λ1
(b) K1λ1+K2λ2λ2+λ1
(c) K1λ2-K2λ1λ2-λ1
(d) K1λ2+K2λ1λ2+λ1
Answer:

Option (a)

100.
કોઈ એક ધાતુ પર આપાત થતા વિકિરણની તરંગલંબાઈ 4000 A°થી ઘટાડી 360 nm કરવામાં આવે છે, તો સ્ટોપિંગ પોટેન્શિયલમાં થતો ફેરફાર _____ . (h=6.625×10-34 g s)
(a) 0.123 V
(b) 0.234 V
(c) 0.345 V
(d) 0.456 V
Answer:

Option (c)

Showing 91 to 100 out of 129 Questions