71. |
રધરફર્ડના α - પ્રકીર્ણનના પ્રયોગમાં α પ્રકીર્ણનમાં ઈમ્પેક્ટ પેરામીટર b = 0 માટે સાચો ખૂણો કયો હશે ?
|
||||||||
Answer:
Option (d) |
72. |
હાઈડ્રોજન પરમાણુમાં ધરાસ્થિતિમાં ઈલેકટ્રોનની કક્ષામાં સ્થિતિ ઊર્જા E છે, તો તેની ગતિઊર્જા કેટલી થશે ?
|
||||||||
Answer:
Option (b) |
73. |
જો હાઈડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં ઈલેકટ્રોનનું કોણીય વેગમાન L હોય તો તેનું ચતુર્થ કક્ષામાં કોણીય વેગમાન કેટલું થશે ?
|
||||||||
Answer:
Option (a) |
74. |
બોહરના પરમાણુ મૉડેલમાં હાઈડ્રોજન પરમાણુની m મી ક્વૉન્ટમ કક્ષામાં ઈલેકટ્રોનની ગતિઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર _____ છે.
|
||||||||
Answer:
Option (a) |
75. |
હાઈડ્રોજન પરમાણુની માટે ઈલેકટ્રોનની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને ધરાઅવસ્થાની કક્ષાઓના ક્ષેત્રફળોનો ગુણોત્તર _____
|
||||||||
Answer:
Option (a) |
76. |
હાઈડ્રોજન પરમાણુની બે ક્રમિક કક્ષાઓમાં ઈલેકટ્રોનના કોણીય વેગમાનનો તફાવત કેટલો ?
|
||||||||
Answer:
Option (b) |
77. |
X -ray ટ્યૂબને 5kV જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડતાં તેમાંથી 3.2 mA પ્રવાહ પસાર થાય છે, તો ટ્યૂબના ટાર્ગેટ પર દર સેકન્ડે અથડાતા ઈલેકટ્રોનની સંખ્યા ____ છે.(e = 1.6 × 10-19 C લો.)
|
||||||||
Answer:
Option (b) |
78. |
હાઈડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષામાં રહેલ ઈલેકટ્રોનની રેખીય વેગમાનની ચાકમાત્રા _____ છે.
|
||||||||
Answer:
Option (b) |
79. |
નીચેની કઈ સંક્રાંતિઓ પૈકી કઈ હાઈડ્રોજન પરમાણુની સંક્રાંતિમાં મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ણપટ રેખા મળે ?
|
||||||||
Answer:
Option (d) |
80. |
બોહર પરમાણુ મૉડેલ અનુસાર મુખ્ય ક્વૉન્ટમ નંબર (n) અને કક્ષીય ત્રિજ્યા (r) વચ્ચેનો સંબંધ _____ છે.
|
||||||||
Answer:
Option (a) |