ઘન અવસ્થા  MCQs

MCQs of ઘન અવસ્થા

Showing 71 to 80 out of 151 Questions
71.
ઘન પદાર્થોને તેમના ગલનબિંદુના ઉતરતા ક્રમમાં ગોઠવો .
(a) જાળીદાર ઘન > ધાત્વિક ઘન > આયનીય ઘન > આણ્વીય ઘન
(b) આણ્વીય ઘન > જાળીદાર ઘન > આયનીય ઘન > ધાત્વિક ઘન
(c) જાળીદાર ઘન > આણ્વીય ઘન > આયનીય ઘન > ધાત્વિક ઘન
(d) ધાત્વિક ઘન > આણ્વીય ઘન > આયનીય ઘન > જાળીદાર ઘન
Answer:

Option (a)

72.
S8 ક્યા પ્રકારનો ઘન પદાર્થ છે ?
(a) આયનીય
(b) આણ્વીય
(c) સહસંયોજક
(d) ધાત્વીય
Answer:

Option (b)

73.
_____ પદાર્થ સ્ફટિકમય નથી .
(a) સોડિયમ ક્લોરાઈડ
(b) ખાંડ
(c) લોખંડ
(d) રબર
Answer:

Option (d)

74.
ત્રિપરિમાણીય લેટિસની _____ શક્યતાઓ છે .
(a) 41
(b) 7
(c) 14
(d) 21
Answer:

Option (c)

75.
ટેટ્રાગોનલ સ્ફટિક પ્રણાલી માટે અક્ષીય અંતર અને અક્ષીય ખૂણા અનુક્રમે ક્યા છે ?
(a) a = b = c તથા α = β = γ = 90°
(b) a = b ≠ c તથા α = β = γ = 90°
(c) a ≠ b ≠ c તથા α = β = γ = 90°
(d) a = b ≠ c તથા α = β = γ = 90° પરંતુ γ = 90°
Answer:

Option (b)

76.
a = b ≠ c તથા α = β = 90° અને γ = 120° હોય તેવી સ્ફટિક પ્રણાલી જણાવો .
(a) સમઘન
(b) ટેટ્રાગોનલ
(c) ઓર્થોર્ હોમ્બિક
(d) હેક્ઝાગોનલ
Answer:

Option (d)

77.
a ≠ b ≠ c ≠ અક્ષીય અંતર તથા αβγ ≠ 90° અક્ષીય ખુણા હોય તેવી સ્ફટિક પ્રણાલી કઈ છે ?
(a) હેક્ઝાગોનલ
(b) ટ્રાયગોનલ
(c) મોનોકિલનિક
(d) ટ્રાયક્લિનિક
Answer:

Option (d)

78.
દીવાસળીનું ખોખું _____ રચના ધરાવે છે .
(a) ટ્રાયગોનલ
(b) હેક્ઝાગોનલ
(c) ટ્રાયક્લિનિક
(d) ઓર્થોર્ હોમ્બિક
Answer:

Option (d)

79.
એક સ્ફટિક પ્રણાલીમાં એકમ કોષની ધારની લંબાઈ a = 0.387 , b = 0.387 તથા c = 0.504 nm છે . જો α = β = 90° અને γ = 120° હોય , તો સ્ફટિકનો પ્રકાર _____ થશે .
(a) મોનોક્લિનિક
(b) હેક્ઝાગોનલ
(c) ટેટ્રાગોનલ
(d) ઓર્થોર્ હોમ્બિક
Answer:

Option (b)

80.
Naclના સ્ફટિકમાં 10-4 મોલ % SrCl2 ઉમેરવામાં આવે તો સ્ફટિકમાં ઉદ્ભવતા ઘનાયનીય અવકાશની સંખ્યા _____ થશે .
(a) 6.022 × 1023
(b) 6.022 × 1017
(c) 6.022 × 10-23
(d) 6.022 × 10-17
Answer:

Option (b)

Showing 71 to 80 out of 151 Questions