| 91. | 
                                    સાચાં વિધાનો માટે વિકલ્પ પસંદ કરો : (P) D અને L એ સાપેક્ષ વિન્યાસ દર્શાવે છે અને તેને d અને l સંજ્ઞા સાથે કોઈ જ બીજો સંબંધ નથી. (Q) R અને S એ નિરપેક્ષ વિન્યાસ દર્શાવે છે અને તેને D અને L સંજ્ઞા સાથે કોઈ જ સીધો સંબંધ નથી. (R) l અને d એ પ્રકાશ પરિભ્રમણની સંજ્ઞા છે અને તેને R અને S સાથે કોઈ જ સંબંધ નથી. (S) એક જ સંયોજનના D અને L વિન્યાસ એકબીજાના પ્રતિબિંબ સમઘટકો હોય છે. 
 | ||||||||
| Answer: Option (b) | 
| 92. | 
                                    જો અણુમાં n જેટલાં કિરાલ-કેન્દ્રો હોય, તો તેના માટે કેટલા અવકાશ-સમઘટકો શક્ય હશે?
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 93. | 
                                    પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડ C4H9Br(X) ની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરતાં સંયોજન (Y) મળે છે. સંયોજન (Y)ની HBr સાથે પ્રક્રિયા કરતાં સંયોજન  (Z) મળે છે, જે (X)નો સમઘટક છે.જયારે સંયોજન (Z)ની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઈથરની હાજરીમાં કરવામાં આવે ત્યારે સંયોજન (M) મળે છે, જેનું અણુસૂત્ર C8H18  છે.સંયોજન (M)નું  બંધારણીય સૂત્ર શું થશે?
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 94. | 
                                    બ્રોમોબ્યુટેનના ચાર સમઘટકો માટે SN1ની ક્રિયાશીલતાનો સાચો ક્રમ જણાવો.
                                 
 | ||||||||
| Answer: Option (a) | 
| 95. | 
                                    ફિન્કલ સ્ટેઈન પ્રક્રિયા નીચેનાં પૈકી કઈ છે ?
                                 
 | ||||||||
| Answer: Option (d) | 
| 96. | 
                                    લ્યુકાસ કસોટીમાં આલ્કોહોલનો હેલોએસીડ સાથેની પ્રક્રિયાનો સક્રિયતા ક્રમ જણાવો.
                                 
 | ||||||||
| Answer: Option (b) |