હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર  MCQs

MCQs of હેલોઆલ્કેન, ફિનોલ અને ઈથર

Showing 81 to 90 out of 96 Questions
81.
ડાયક્લોરોઈથીનના શક્ય સમઘટકો અને દ્વિધ્રુવીય ચાકમાત્રા શૂન્ય હોય તેવાં સંયોજનોની સંખ્યા અનુક્રમે જણાવો.
(a) 3, 1
(b) 2, 1
(c) 4, 1
(d) 3, 2
Answer:

Option (a)

82.
DDTનું IUPAC નામ જણાવો.
(a) 1, 1, 1-ટ્રાય​ક્લોરો-2, 2-બિસ(p-ક્લોરોફિનાઈલ) ઈથેન
(b) 1, 1-ડાય​ક્લોરો-2, 2-ડાયફિનાઈલ ટ્રાય​મિથાઈલઈથેન
(c) 1, 1-ડાય​ક્લોરો-2, 2-ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઈથેન
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (a)

83.
નીચેના પૈકી કયું સંયોજન ડિહાઇડ્રોહેલોજીનેશન આપશે નહિ?
(a) આઇસોપ્રોપાઇલ બ્રોમાઈડ
(b) ઈથેનોલ
(c) ઈથાઈલ બ્રોમાઈડ
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

84.
C4H9X એ _____
(a) 1° અથવા 2° અથવા 3° આલ્કાઈલ હેલાઇડ છે.
(b) 1° આલ્કાઈલ હેલાઇડ છે.
(c) 2° આલ્કાઈલ હેલાઇડ છે.
(d) 3° આલ્કાઈલ હેલાઇડ છે.
Answer:

Option (a)

85.
બેન્ઝાઇનમાં (Benzyne) σ અને π બંધની સંખ્યા જણાવો.
(a) 12, 4
(b) 10, 4
(c) 12, 7
(d) 10, 7
Answer:

Option (b)

86.
ક્યાં સંયોજનમાં હેલોજનનું ટકાવાર પ્રમાણ વધારે છે?
(a) કલોરોફોર્મ
(b) બ્રોમોફોર્મ
(c) આયોડોફોર્મ
(d) આપેલા બધામાં સમાન
Answer:

Option (c)

87.
નીચેનામાંથી પરહેલોસંયોજનો ક્યાં છે ?
(a) CHX3, C2H5X
(b) CH2X2, C2H4X2
(c) CX4, C2H6
(d) CHX3, C2HX5
Answer:

Option (c)

88.
એક મોલ PBr3 સાથેની સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે કેટલા ગ્રામ ફિનોલની જરૂર પડશે ?
(a) 94 g
(b) 940 g
(c) 282 g
(d) 188 g
Answer:

Option (c)

89.
ફ્રિઓન-22નું અણુસૂત્ર જણાવો.
(a) C2F2Cl2
(b) C2Cl2F4
(c) C2F2H2Cl2
(d) C2Cl4F2
Answer:

Option (d)

90.
9.2 g ગરમ ટૉલ્યુઇન​નું સંપૂર્ણ રીતે બેન્ઝાઈલ ક્લોરાઈડમાં રૂપાંતર થાય ત્યાં સુધી તેની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરીન સાથે પ્રક્રિયા કરતાં કેટલા ગ્રામ નીપજ મળશે ? (Cl= 35.5)
(a) 126.5 g
(b) 1.265 g
(c) 12.065 g
(d) 12.65 g
Answer:

Option (d)

Showing 81 to 90 out of 96 Questions