61. |
એમાઈન સંયોજનોના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ_____
|
||||||||
Answer:
Option (d) |
62. |
આલ્કેનેમાઈનના જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ કયો હશે ?
|
||||||||
Answer:
Option (b) |
63. |
એક એલિફેટિક એમાઈનનું અણુસૂત્ર C4H11N છે. તે NaNO2 + HCl સાથે પ્રકિયા કરી નીપજ તરીકે તૃતીયક (3°) આલ્કોહોલ આપે છે. આ એમાઈનનો પ્રકાર કયો હશે ?
|
||||||||
Answer:
Option (a) |
64. |
186 ગ્રામ એનિલીન સાથે કેટલા મોલ બ્રોમિનની પ્રકિયા કરતાં 2, 4, 6-ટ્રાયબ્રોમોએનિલીન બને ? (એનિલીનનું આણ્વીય દળ=93 ગ્રામ / મોલ)
|
||||||||
Answer:
Option (d) |
65. |
મિથાઈલ એમાઈન, એમોનિયા અને એનિલીનની બેઝિકતાનો સાચો ક્રમ_____છે.
|
||||||||
Answer:
Option (d) |
66. |
એનિલીનની નાઇટ્રેશન પ્રકિયામાં સૌથી વધુ પ્રમાણ કઈ નીપજનું હોય છે ?
|
||||||||
Answer:
Option (b) |
67. |
નીચેનામાંથી કઈ પ્રકિયા પ્રાથમિક એમાઈન આપતી નથી ?
|
||||||||
Answer:
Option (b) |
68. |
નીચે પૈકી કયા સંયોજનમાં રહેલાં કાર્બન પરમાણુમાં sp2 સંકરણ થતું નથી ?
|
||||||||
Answer:
Option (b) |
69. |
નીચેના પૈકી કઈ પદ્ધતિ દ્વારા એમાઈનનું અલગીકરણ તેમજ ઉત્પાદન કરવા માટે ઉપયોગી નથી ?
|
||||||||
Answer:
Option (d) |
70. |
180 આણ્વીય દળ ધરાવતા સંયોજનનું એસિટિલેશન CH3COCL વડે કરતાં 390 આણ્વીય દળ ધરાવતું સંયોજન મળે છે, તો શરૂઆતના સંયોજનના એક અણુમાં કેટલા એમિનો સમૂહ હશે ?
|
||||||||
Answer:
Option (b) |