એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 31 to 40 out of 71 Questions
31.
મિથાઈલ સાયનાઈડના જલીય દ્રાવણ સાથે ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ની પ્રકિયા કરતાં મળેલ નીપજનું IUPAC નામ જણાવો .
(a) મિથાઈલ ઈથેનોએટ
(b) ઈથાઈલ મિથેનોએટ
(c) ઈથાઈલ એસિટેટ
(d) ઈથાઈલ ઈથેનોએટ
Answer:

Option (d)

32.
બેન્ઝિન નાઈટ્રાઈલમાં રહેલા σ અને π બંધની સંખ્યા અનુક્રમે _____ .
(a) 5 , 13
(b) 13 , 5
(c) 11 , 9
(d) 5 , 11
Answer:

Option (a)

33.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) એમોનિયા કરતાં એનિલિન ઓછો બેઝિક છે .
(b) પાણીમાં દ્રાવ્યતાનો ઊતરતો ક્રમ નીચે પ્રમાણે છે :

CH3OH > C2H5OH > C6H5OH

(c) સમાન કાર્બન સંખ્યા ધરાવતાં આલ્કેન કરતાં તેને અનુરૂપ આલ્કાઈલ હેલાઈડનાં ઉત્કલનબિંદુ ઊંચા હોય છે .
(d) ઉપર્યુક્ત બધાં વિધાનો ખોટા છે .
Answer:

Option (d)

34.
પ્રોપિયોનિક એસિડની નીચે પ્રમાણે થતી રાસાયણિક પ્રકિયાની અંતિમ નીપજ ( D ) કઈ હશે ?

CH3CH2COOH socl2 B NH3 C KOH/Br2 D

(a) CH3CH2NH2
(b) CH3CH2CONH2
(c) CH3CH2NHCH3
(d) CH3CH2CH2NH2
Answer:

Option (a)

35.
બેન્ઝોઈલ ક્લોરાઈડની એમોનિયા સાથેની પ્રકીયાથી મળતો પદાર્થ _____ છે .
(a) બેન્ઝેમાઈડ
(b) એનિલીન
(c) બેન્ઝોઈક એસિડ
(d) બેન્ઝિન
Answer:

Option (a)

36.
CH3-C|H-CH3            NH2 નું IUPAC નામ નીચેનામાંથી કયું છે ?
(a) ડાયમિથાઈલ એમિનો મિથેન
(b) 2-એમિનો પ્રોપેન
(c) આઈસોપ્રોપાઈલ એમાઈન
(d) 2-મિથાઈલ ઇથાઇલ એમાઈન
Answer:

Option (b)

37.
નિકલ ઉદીપકની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિનની બાષ્પ અને હાઈડ્રોજન વાયુના મિશ્રણને 600સે તાપમાને ગરમ કરતાં રિડકશનથી કઈ નીપજ બને છે ?
(a) બેન્ઝિન
(b) એનિલીન
(c) એનિલીન હાઇડ્રોક્લોરાઈડ
(d) બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઈડ
Answer:

Option (b)

38.
ઈથાઈલ એમાઈન સાથે (CH3CO)2O ની પ્રકિયાથી N-એસિટાઈલ ઈથાઈલ એમાઈન બને છે. આ પ્રકિયાને શું કહેશો ?
(a) આલ્કીલેશન
(b) એસિટિલેશન
(c) એમોનોલિસિસ
(d) ડાયેઝોટાઈઝેશન
Answer:

Option (b)

39.
બેન્ઝિન ડાયેઝોનિયમ કલોરાઈડના દ્રાવણનું સ્ટેનસ ક્લોરાઈડ અને હાઈડ્રોકલોરિક એસિડ વડે રિડકશન કરતાં કઈ નીપજ મળે છે ?
(a) બેન્ઝિન
(b) ક્લોરોબેન્ઝિન
(c) ફિનાઈલ હાઈડ્રેઝીન
(d) ફિનોલ
Answer:

Option (c)

40.
CH2=CHCN નું IUPAC નામ શું થાય ?
(a) 2-પ્રોપીન નાઈટ્રાઈલ
(b) 1-સાયનોઈથીન
(c) વિનાઈલ સાયનાઇડ
(d) એક્રિલોનાઈટ્રાઈલ
Answer:

Option (a)

Showing 31 to 40 out of 71 Questions