31. |
મિથાઈલ સાયનાઈડના જલીય દ્રાવણ સાથે ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ની પ્રકિયા કરતાં મળેલ નીપજનું IUPAC નામ જણાવો .
|
||||||||
Answer:
Option (d) |
32. |
બેન્ઝિન નાઈટ્રાઈલમાં રહેલા σ અને π બંધની સંખ્યા અનુક્રમે _____ .
|
||||||||
Answer:
Option (a) |
33. |
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
|
||||||||
Answer:
Option (d) |
34. |
પ્રોપિયોનિક એસિડની નીચે પ્રમાણે થતી રાસાયણિક પ્રકિયાની અંતિમ નીપજ ( D ) કઈ હશે ?
CH3CH2COOH B C D
|
||||||||
Answer:
Option (a) |
35. |
બેન્ઝોઈલ ક્લોરાઈડની એમોનિયા સાથેની પ્રકીયાથી મળતો પદાર્થ _____ છે .
|
||||||||
Answer:
Option (a) |
36. |
નું IUPAC નામ નીચેનામાંથી કયું છે ?
|
||||||||
Answer:
Option (b) |
37. |
નિકલ ઉદીપકની હાજરીમાં નાઈટ્રોબેન્ઝિનની બાષ્પ અને હાઈડ્રોજન વાયુના મિશ્રણને 600૦સે તાપમાને ગરમ કરતાં રિડકશનથી કઈ નીપજ બને છે ?
|
||||||||
Answer:
Option (b) |
38. |
ઈથાઈલ એમાઈન સાથે (CH3CO)2O ની પ્રકિયાથી N-એસિટાઈલ ઈથાઈલ એમાઈન બને છે. આ પ્રકિયાને શું કહેશો ?
|
||||||||
Answer:
Option (b) |
39. |
બેન્ઝિન ડાયેઝોનિયમ કલોરાઈડના દ્રાવણનું સ્ટેનસ ક્લોરાઈડ અને હાઈડ્રોકલોરિક એસિડ વડે રિડકશન કરતાં કઈ નીપજ મળે છે ?
|
||||||||
Answer:
Option (c) |
40. |
CH2=CHCN નું IUPAC નામ શું થાય ?
|
||||||||
Answer:
Option (a) |