એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 21 to 30 out of 71 Questions
21.
દ્રિતીયક એમાઈડનું LiAlH4/ઈથરની હાજરીમાં રિડકસન કરતાં ક્યોં એમાઈન પ્રાપ્ત થાય ?
(a)
(b)
(c)
(d)
Answer:

Option (b)

22.
સમઘટકીય આલ્કીલ એમાઈનના ઉત્કલનબિંદુની તુલના કરો .
(a) 1° > 2° > 3°
(b) 3° > 2° > 1°
(c) 2° > 1° > 3°
(d) 3° > 1° > 2°
Answer:

Option (a)

23.
ઇથેનેમાઈન, ઇથેન અને ઇથેનોલ માટે ઉત્કલનબિંદુનો સાચો ક્રમ કયો છે ?
(a) ઈથેન < ઇથેનેમાઈન < ઇથેનોલ
(b) ઈથેન < ઇથેનોલ < ઇથેનેમાઈન
(c) ઇથેનોલ < ઈથેન < ઇથેનેમાઈન
(d) ઇથેનોલ < ઇથેનેમાઈન < ઈથેન
Answer:

Option (a)

24.
CH3 - CH2 - NO2 or NaBH4LiAlH4 X આ પ્રકિયામાં X = _____ .
(a) CH3NH2
(b) CH3CH2NH2
(c) CH3CN
(d) CH3CHO
Answer:

Option (b)

25.
એમાઈન ક્ષારો _____ માં દ્રાવ્ય છે .
(a) પાણી
(b) ઈથર
(c) બેન્ઝિન
(d) કલોરોફોર્મ
Answer:

Option (a)

26.
નીચેનામાંથી કયું સંયોજન NaNO2/HCl સાથે આલ્કોહોલ આપે છે ?
(a) CH3 - NH2
(b) (CH3)2 - NH
(c) C6H5 - NH2
(d) C6H5 - NH - CH3
Answer:

Option (a)

27.
નીચેનામાંથી કયું સંયોજન NaNO2/HCl સાથે આલ્કોહોલ આપે છે ?
(a) CH3NH2
(b) (CH3)2NH
(c) C6H5NH2
(d) C6H5 - NH - CH3
Answer:

Option (a)

28.
બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઈડ + p-ક્રેસોલ pH 9 - 10OH- X આ પ્રકિયામાં X = _____ .
(a) 2 - ફિનાઈલએઝો - 4 - મિથાઈલ ફિનોલ
(b) 4 - ફિનાઈલએઝો - 2 - મિથાઈલ ફિનોલ
(c) 4 - એમીનો - 3 - ફિનાઈલએઝોફિનોલ
(d) p - એમિનોએઝોબેન્ઝિન
Answer:

Option (a)

29.
1° , 2° અને 3° એમાઈનના અલગીકરણ માટે હાલના સમયમાં કયો પ્રકિયક વપરાય છે ?
(a) p - ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ
(b) બેન્ઝિન સલ્ફોનાઈલ ક્લોરાઈડ
(c) p - એમિનો બેન્ઝિન સલ્ફોનાઈલ ક્લોરાઈડ
(d) m - ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ
Answer:

Option (a)

30.
ગેટરમેન પ્રકિયામાં કયો પ્રકિયક વપરાય છે ?
(a) Cu / NH3
(b) CuX / HX
(c) Cu / HX
(d) Cu2O / NH3
Answer:

Option (c)

Showing 21 to 30 out of 71 Questions