એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 1 to 10 out of 71 Questions
1.
નીચેનામાંથી કોનું રિડક્શન દ્રિતીયક એમાઇન આપશે ?
(a) ઇથેનનાઇટ્રાઇલ
(b) ઇથાઇલ સાયનાઇડ
(c) નાઇટ્રોઇથેન
(d) ઇથેનઆઇસોનાઇટ્રાઇલ
Answer:

Option (d)

2.
નીચેનામાંથી કયાં સંયોજન NaNO2 / HCL સાથે આલ્કોહોલ આપે છે ?
(a) CH3-NH2
(b) (CH3)2NH
(c) C6H5NH2
(d) C6H5-NH-CH3
Answer:

Option (a)

3.
નીચેનામાંથી કયો પદાર્થ ડાયોઝોટાઇઝેશન પ્રકિયા આપશે નહીં ?
(a) બેન્ઝેનેમાઇન
(b) ફિનાઇલ મિથેનેમાઇન
(c) p-એમિનોફિનોલ
(d) o-એમિનોફિનોલ
Answer:

Option (b)

4.
નીચેનામાંથી કઈ પક્રિયા પ્રાથમિક એમાઇન આપશે નહીં ?
(a) CH3CONH2 Br2 /NaOH
(b) CH3-+NC- LiAlH4
(c) CH3-CN LiAIH4
(d) CH3CONH2LiAIH4
Answer:

Option (b)

5.
પદાર્થ A+ CHCI3 + 3KOH  આઇસોસાયનાઇડ + 3KCI + 3H2Oમાંપદાર્થ A શુંછે ?
(a) એનિલીન
(b) ડાયમિથાઇલ એમાઇન
(c) N-મિથાઇલ એનિલીન
(d) આપેલ બધા જ
Answer:

Option (a)

6.
નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝિન સલ્ફોનાઇલ કલોરઇડ સાથે પક્રિયા આપે છે ?
(a) N,N-ડાયમિથાઇલ ઇથેનેમાઇન
(b) ટ્રાયમિથાઇલ એમાઇન
(c) મિથાઇલઇથાઇલ એમાઇન
(d) ડાયમિથાઇલ ઇથાઇલ એમાઇન
Answer:

Option (c)

7.
ઇથાઇલ સાયનાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે પક્રિયા કરી મળતી નીપજનું જળવિભાજન કરતાં કઈ નીપજ મળશે ?
(a) ડાયઇથાઇલ ઇથર
(b) મિથાઇલ ઇથાઇલ કિટોન
(c) ડાયઇથાઇલકિટોન
(d) મિથાઇલ ઇથેનોએટ
Answer:

Option (b)

8.
નીચેનામાંથી કયા પક્રિયકમાં એમિનોબેન્ઝિન દ્વાવ્ય થાય છે ?
(a) HCL
(b) NaOH
(c) NH3
(d) NaHCO3
Answer:

Option (a)

9.
મિથાઇલ સાયનાઇડના જલીય દ્રાવણ સાથે ઇથેનોલ અને સાંદ્ર H2SO4 ની પ્રક્રિયા કરતાં મળતી નીપજનું IUPAC નામ જણાવો.
(a) મિથાઇલ ઇથેનોએટ
(b) ઇથાઇલ મિથેનોએટ
(c) ઇથાઇલ ઍસિટેટ
(d) ઇથાઇલ ઇથેનોએટ
Answer:

Option (d)

10.
C3H9N આણ્વિયસૂત્ર ધરાવતાં વિવિધ પ્રાકારનાં એમાઇનનો બીનજલીય દ્રાવકમાં બેઝીકતાનો સાચો ક્રમ કયો છે
(a) CH3-NH-CH2-CH3 > (CH3)3N > CH3-CH2-CH2-NH2
(b) CH3-CH2-CH2-NH2 > CH3-NH-CH2-CH3 > (CH3)3N
(c) (CH3)3N > CH3-NH-CH2-CH3 > CH3-CH2-CH2-NH2
(d) (CH3)3N > CH3-CH2-CH2-NH2 > CH3-NH-CH2-CH3
Answer:

Option (c)

Showing 1 to 10 out of 71 Questions