એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 41 to 50 out of 71 Questions
41.
સાયનાઇડ સમૂહમાં કેટલા σ અને π બંધ છે ?
(a) એક π અને બે σ
(b) એક σ અને બે π
(c) ત્રણ σ
(d) ત્રણ π
Answer:

Option (b)

42.
મિથાઈલ સાયનાઇડ અને ઇથેનોલને સાંદ્ર H2SO4ની હાજરીમાં ગરમ કરતાં નીચેનામાંથી કઈ નીપજ બને છે ?
(a) મિથાઈલ એસિટેટ
(b) ઈથાઈલ એસિટેટ
(c) એસિટિક એસિડ
(d) ડાયઈથાઈલ કીટોન
Answer:

Option (b)

43.
CH3NC નું કયું નામ સાચું નથી ?
(a) મિથાઈલ આઈસોસાયનાઇડ
(b) એસિટો આઈસોનાઈટ્રાઈલ
(c) મિથાઈલ કાર્બાઈલ એમાઈન
(d) મિથાઈલ આઈસોનાઈટ્રાઈલ
Answer:

Option (d)

44.
મિથાઈલ સાયનાઇડનું રિડકશન H2/Ni વડે કરતાં કઈ નીપજ મળે છે ?
(a) મિથાઈલ એમાઈન
(b) ઈથાઈલ એમાઈન
(c) મિથાઈલ ઈથાઈલ એમાઈન
(d) એસિટિક એસિડ
Answer:

Option (b)

45.
             CH3             |CH3-C-CH3             |            CH3 કયા પ્રકારનો એમાઇન છે ?
(a) પ્રાથમિક
(b) દ્રિતીયક
(c) તૃતીયક
(d) ચતુર્થક
Answer:

Option (a)

46.
કયો સેન્ડમેયર પ્રકિયક નથી ?
(a) Cu2I2+KI
(b) Cu2(CN)2+KCN
(c) Cu2Br2+HBr
(d) Cu2Cl2+HCl
Answer:

Option (a)

47.
નીચેની પ્રકિયાની છેલ્લી નીપજ Y શું હશે ? C6H5NH20-5સેNaNO2+2HClXમંદ H2SO4Y
(a) બેન્ઝિન
(b) ફિનોલ
(c) બેન્ઝિન સલ્ફોનિક એસિડ
(d) ક્લોરોબેન્ઝિન
Answer:

Option (b)

48.
એમાઈનના એક શુદ્ધ નમૂનામાં એક પણ આંતરઆણ્વીય H બંધ શક્ય બનતો નથી, તો આ શુદ્ધ નમૂનો કયા પ્રકારનો એમાઈન હશે ?
(a) 10
(b) 20
(c) 30
(d) 40
Answer:

Option (c)

49.
નીચેનામાંથી કયું સંયોજન પાણીમાં સુદ્રાવ્ય છે ?
(a) CH3CH2CH3
(b) CH3-CH-CH3             |             I
(c) CH3CH2CH2Cl
(d) CH3CH2CH2NH2
Answer:

Option (d)

50.
નીચે દર્શાવેલી પ્રકિયાથી મળતી નીપજ કઈ હશે ? CH3CH2CN+ઇથેનોલ+H2Oસાંદ્ર H2SO4
(a) ઈથાઈલ ફોર્મેટ + એમોનિયા
(b) ઈથાઈલ પ્રોપીયોનેટ + એમોનિયા
(c) ઈથાઈલ બ્યુટીનોએટ + એમોનિયા
(d) ઈથાઈલ એસિટેટ + એમોનિયા
Answer:

Option (b)

Showing 41 to 50 out of 71 Questions