એમાઇન સંયોજનો  MCQs

MCQs of એમાઇન સંયોજનો

Showing 51 to 60 out of 71 Questions
51.
મિથાઈલ એમાઈનની નાઇટ્રસ એસિડ સાથે પ્રકિયા કરતાં _____ મળે છે ?
(a) CH3CH3
(b) CH3OH
(c) CH3NO2
(d) CH3CH2OH
Answer:

Option (b)

52.
નીચેનાં સંયોજનોમાં ઉત્કલનબિંદુનો ચઢતો ક્રમ જણાવો.
(a) (CH3)3N..>(CH3)2N..H>CH3N..H2
(b) (CH3)3N..H>(CH3)3N..>CH3N..H2
(c) (CH3)3N..<CH3N..H2<(CH3)3N..H
(d) CH3N..H2<(CH3)3N..H<(CH3)3N..
Answer:

Option (a)

53.
C7H9Nના કેટલા સમઘટક બેન્ઝિનની રિંગમાં રહેલ છે ?
(a) 7
(b) 6
(c) 5
(d) 4
Answer:

Option (c)

54.
બેન્ઝાઇલ એમાઇન + HNO2 → X + N2 + H2O માં x પદાર્થ કયો છે ?
(a) બેન્ઝાઈલ ક્લોરાડ
(b) બેન્ઝાઈલ આલ્કોહોલ
(c) ફિનાઈલ સાયનાઇડ
(d) ફિનાઈલ આઈસોસાયનાઇડ
Answer:

Option (b)

55.
નીચેનામાંથી કયા ક્રમની એલિફેટિક એમાઇનની બેઝિકતા તેના જલીય દ્રાવણ માટે સાચી છે ?
(a) પ્રાથમિક > દ્રીતીયક > તૃતીયક
(b) દ્રીતીયક > તૃતીયક >પ્રાથમિક
(c) દ્રીતીયક >પ્રાથમિક > તૃતીયક
(d) તૃતીયક > દ્રીતીયક > પ્રાથમિક
Answer:

Option (c)

56.
Xબ્રોમિનેશનYNaNO2+HClZC2H5OHટ્રાયબ્રોમોબેન્ઝિન આ પ્રકિયામાં X તરીકે કયો પદાર્થ છે ?
(a) બેન્ઝોઈક એસિડ
(b) સેલિસિલિક એસિડ
(c) ફિનોલ
(d) એનિલીન
Answer:

Option (d)

57.
CH3CH2NH2HNO2APCl3BNH3C ઉપરોકત પ્રકિયામાં અંતિમ નીપજ C કઈ મળશે ?
(a) ઈથાઈલ એમાઈન
(b) ઈથેનેમાઇડ
(c) ઈથાઈલ સાયનાઈડ
(d) ઈથાઈલ આલ્કોહોલ
Answer:

Option (a)

58.
CH3CH2COOHSOCl2ANH3BKOHC પ્રકિયામાં અંતિમ નીપજ C કઈ હશે ?
(a) CH3CH2CONH2
(b) CH3CH2CH2NH2
(c) CH3CH2NHCH3
(d) CH3CH2CH2
Answer:

Option (d)

59.
નીચેનામાંથી કયો દ્રિતીયક (20) એમાઈન છે ?
(a) આઈસોબ્યુટાઇલ એમાઈન
(b) n-બ્યુટાઈલ એમાઈન
(c) ડાયમિથાઈલ એનિલીન
(d) N-મિથાઈલ બ્યુટેનેમાઇન
Answer:

Option (d)

60.
નીચેની પ્રકિયા માટે D જણાવો : CH3COOH(ii) PBr3(i) LiAlH4A(ii) LiAlH4(i) KCNBCHCl3 |OH-CLiAlH4D
(a) CH3CH2OH
(b) CH3CH2CH2NHCH3
(c) CH3CH2CH2NH2
(d) CH3CH2CH2COOH
Answer:

Option (b)

Showing 51 to 60 out of 71 Questions