પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 61 to 70 out of 98 Questions
61.
યોગ્ય વિકલ્પ વિધાનો માટે પસંદ કરો.

(i) પ્રોટીન એ કુદરતી પોલિમર છે.

(ii) ડેક્રોન એ પોલિએમાઇડ છે.

(iii) પોલિએક્રિલોનાઇટ્રાઇલ એ એક્રોલીનનું પોલિમર છે.

(iv) નાયલોનના અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ માટે દ્વિ-ધ્રુવીય - દ્વિ-ધ્રુવીય આકર્ષણ બળ જવાબદાર છે.

 

(a) TFTF
(b) TFFF
(c) TTTF
(d) FTTT
Answer:

Option (b)

62.
પોલિમર પદાર્થોનું આણ્વીય દળ શોધવા કઈ ક્રોમેટોગ્રાફી મોડ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
(a) CLS
(b) DLS
(c) GELS
(d) SEC
Answer:

Option (d)

63.
હાઈડેન્સિટી પોલિથિન બનાવવા માટેની યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિ જણાવો.
(a) ઉદ્દીપક = TiCI3, તાપમાન = 333 થી 343 K, દબાણ = 6 થી 7 બાર
(b) ઉદ્દીપક = TiO2, તાપમાન = 333 થી 343 K, દબાણ = 15 થી 20 બાર
(c) ઉદ્દીપક = ઝિગ્લરનાટા, તાપમાન = 333 થી 343 K, દબાણ = 6 થી 7 બાર
(d) ઉદ્દીપક = ઝિગ્લરનાટા, તાપમાન = 800 થી 1000 K, દબાણ = 18 થી 20 બાર
Answer:

Option (c)

64.
ટેફલોન માટે નીચેનામાંથી શું સાચું છે ?
(a) પોલિસ્ટાયરિન
(b) PVC
(c) PTFE
(d) PAN
Answer:

Option (c)

65.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(a) કુદરતી રબરમાં રહેલા દરેક દ્વીબંધમાં હંમેશાં ટ્રાન્સ રચના હોય છે.
(b) Buna-S એ બ્યુટાડાઇન અને સ્ટાયરિનમાંથી બનેલું કો-પોલિમર છે.
(c) કુદરતી રબર એ 1, 4-આઇસોપ્રીનનું પોલિમર છે.
(d) વલ્કેનાઇઝેશન પ્રક્રિયામાં બે જુદી જુદી શૃંખલાઓ વચ્ચે સલ્ફર પરમાણું જોડાઇને બ્રીજ(સેતુ) બનાવે છે, આથી રબર સખત અને મજબૂત બને છે.
Answer:

Option (a)

66.
ઊંજણ તથા અવાહક તરીકે વપરાતો પોલિમર પદાર્થ કયો છે ?
(a) PVC
(b) PTFE
(c) PAN
(d) SBR
Answer:

Option (b)

67.
નીચે આપેલા વિધાનોમાંથી પોલિએક્રિલોનાઇટ્રાઇલ અંગે શું ખોટું છે ?
(a) તેના પર ફૂગ અને સુક્ષ્મ જીવાણુઓની ખરાબ અસર થાય છે.
(b) તેમાંથી બનતા એક્રિલિક રેસાઓની ખેંચાણક્ષમતા સારી છે.
(c) કુદરતી રેસાઓ જેવી શાખીય પોલિમરની વર્તુણક ધરાવે છે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (a)

68.
બ્યુટાઈલ રબરની બનાવટમાં મોનોમર તરીકે શું ઉપયોગી છે ?
(a) CH2=C(CH3)2
(b) CH2=CHCI
(c) CH2=CHCN
(d) CH3-CH=CH2
Answer:

Option (a)

69.
પોલિમર બ્યુના-S ના મોનોમર કયો છે ?
(a) માત્ર બ્યુટાડાઇન
(b) બ્યુટાડાઇન અને નાઈટ્રાઇલ
(c) માત્ર સ્ટાયરિન
(d) બ્યુટાડાઇન અને સ્ટાયરિન
Answer:

Option (d)

70.
નાયલોન રેસાઓ શેમાંથી મેળવવામાં આવે છે ?
(a) પોલિએમાઈડ પોલિમર
(b) પોલિએસ્ટર પોલિમર
(c) પોલિવિનાઇલ પોલિમર
(d) પોલિથિલિન પોલિમર
Answer:

Option (c)

Showing 61 to 70 out of 98 Questions