પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 81 to 90 out of 98 Questions
81.
નીચેના પૈકી કોનો PDI એક છે ?
(a) PTFE
(b) બ્યુના-S
(c) સ્ટાર્ચ
(d) PAN
Answer:

Option (c)

82.
જો પોલિમરનો M¯N =38,000 અને PDI=1.18 હોય તો M¯w કેટલો થશે ?
(a) 68,400
(b) 48,440
(c) 44,840
(d) 61,246.24
Answer:

Option (c)

83.
નીચેના પૈકી બાયોપોલિમરનું ઉદાહરણ કયું છે ?
(a) ટેફલોન
(b) નીયોપ્રિન
(c) નાયલોન-66
(d) DNA
Answer:

Option (d)

84.
PLA માં રહેલાં મોનોમરનું શુત્ર જણાવો.
(a) CH3-CH(OH)-COOH
(b) CH3-CH2-COOH
(c) CH2(OH)-CH2-COOH
(d) CH2(OH)-CH(OH)-COOH
Answer:

Option (a)

85.
નીચેના પૈકી કયા બે મોનોમરની જોડી PHBV ની બનાવટમાં ઉપયોગી છે ?
(a) β-હાઇડ્રોક્સિ બ્યુટિરિક એસિડ અને β-હાઇડ્રોક્સિ વેલરિક એસિડ
(b) β-હાઇડ્રોક્સિ વેલરિક એસિડ અને એમિનો કેપ્રોઈક એસિડ
(c) β-હાઇડ્રોક્સિ બ્યુટિરિક એસિડ અને એડિપિક એસિડ
(d) લેક્ટિક એસિડ અને એડિપિક એસિડ
Answer:

Option (a)

86.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) નાયલોન-66 સંઘનન પોલિમર પદાર્થ છે.
(b) પોલીસ્ટાયરિન શાખીય પોલિમર છે.
(c) ઊન શાખીય પોલિમર છે.
(d) બેકેલાઇટ મિશ્રબંધિત પોલિમર છે.
Answer:

Option (c)

87.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(a) કુદરતી રબરમાં રહેલા દરેક દ્વિબંધમાં હંમેશાં ટ્રાન્સ રચના હોય છે.
(b) બ્યુના-S એ બ્યુટાડાઇન અને સ્ટાયરિનમાંથી બનેલું કોપોલિમાર છે.
(c) કુદરતી રબર એ 1,4 -આઇસોપ્રિનનું પોલિમર છે.
(d) વાલ્કેનાઈઝેશન પ્રક્રિયામાં બે જુદી જુદી શૂંખલાઓ વચ્ચે સલ્ફર પરમાણું જોડાઈને બ્રીજ (સેતુ) બનાવે છે, આથી રબર સખત અને મજબુત બને છે.
Answer:

Option (a)

88.
A=નાયલોન-6,6, B=બ્યુના-S, C=પોલિથિન, આ પોલિમરને આંતરઆણ્વીય બળો (લાઘુથી ગુરુ) ના ક્રમમાં ગોઠવો.
(a) A < B < C
(b) B > C > A
(c) B < C < A
(d) A < B > C
Answer:

Option (c)

89.
પોલિવિનાઇલ આલ્કોહોલ કઈ રીતે મેળવવામાં આવે છે ?
(a) પોલિવિનાઇલ એસિટેટનું બેઝિક માધ્યમમાં જળવિભાજન કરીને
(b) એસિટિલિનનું બહુલીકરણ કરીને
(c) વિનાઇલ આલ્કોહોલનું પોલિમરાઇઝેશન કરીને
(d) H2SO4 અને HgSO4 ની હાજરીમાં એસિટિલિનનું જળવિભાજન કરીને
Answer:

Option (c)

90.
મોટા ભાગના વિનાઇલ પોલિમર કોના વ્યુત્પન્નમાંથી બનાવાય છે ?
(a) મિથેન
(b) ઇથેન
(c) ઈથિન
(d) ઈથાઈન
Answer:

Option (c)

Showing 81 to 90 out of 98 Questions