પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 31 to 40 out of 98 Questions
31.
પોલિસ્ટાયરિન પોલિમર પદાર્થ કઇ પદ્ધતિથી બનાવાય છે?
(a) મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન
(b) કેટાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન
(c) એનાયોનિક યોગશીલ પોલિમરાઇઝેશન
(d) સંઘનન પોલિમરાઇઝેશન
Answer:

Option (c)

32.
ચામડાં જેવા પગરખાં બનાવવા માટે નીચેનામાંથી કયો પદાર્થ ઉપયોગી છે?
(a) પોલિથીન
(b) પોલિવિનાઇલ ક્લોરાઈડ
(c) પોલિસ્ટાયરિન
(d) બ્યુટાઇલ રબર
Answer:

Option (b)

33.
નાયલોન-66માં મોનોમર તરીકે કયો પદાર્થ હોય છે?
(a) એડિપિક એસિડ
(b) હેક્ઝામિથિલીન ડાયએમાઈન
(c) એડિપિક એસિડ અને HMDA
(d) ડાયમિથાઇલ ટેરેપ્થેલેટ અને ઇથિલીન ગ્લાયકોલ
Answer:

Option (c)

34.
બેકેલાઇટમાં મોનોમર પદાર્થ તરીકે શું હોય છે?
(a) ફિનોલ
(b) ફોર્માલ્ડિહાઇડ
(c) ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ
(d) ફિનોલ અને ફોર્મિક એસિડ
Answer:

Option (c)

35.
હેક્ઝામિથિલિન ડાયએમાઇન (HMDA) નું IUPAC નામ જણાવો.
(a) 1,6-ડાયએમિનો હેક્ઝેન
(b) હેક્ઝામાઈલ-1,6-ડાયએમાઈન
(c) હેક્ઝેન-1,6-ડાયએમાઈન
(d) 1,6-ડાયએમાઈન હેક્ઝામાઈલ
Answer:

Option (c)

36.
નાયલોન દોરા કયા પોલીમરમાંથી બને છે ?
(a) પોલિએસ્ટર
(b) પોલિએમાઇડ
(c) પોલિઈથિલીન
(d) પોલિવિનાઇલ
Answer:

Option (b)

37.
ક્યા બે પોલિમર માનવસર્જિત કૃત્રિમ રબર પ્રકારના ગણાય ?
(a) વાલ્કેનાઈઝ રબર, કુદરતી રબર
(b) કુદરતી રબર, બ્યુંના-N
(c) બ્યુંના-S, વાલ્કેનાઈઝ રબર
(d) બ્યુંના-S, બ્યુંના-N
Answer:

Option (d)

38.
રેયોન એ _____ છે.
(a) કુદરતી રેસમ
(b) કૃત્રિમ રેસમ
(c) કુદરતી પ્લાસ્ટિક અથવા રબર
(d) સંશ્લેષિટ પ્લાસ્ટિક
Answer:

Option (b)

39.
નીચેના પૈકી કોપોલિમરનું ઉદાહરણ કયું છે ?
(a) નાયલોન-6
(b) નાયલોન-66
(c) ટેફલોન
(d) પોલિથિન
Answer:

Option (b)

40.
હોમોપોલિમરનાં નામ શાના આધારે દર્શાવાય છે ?
(a) પોલિમરાઇઝેશન પ્રક્રિયા
(b) મોનોમર એકમ
(c) મોનોમરની સંખ્યા
(d) મોનોમરનો ક્રિયાશીલ સમૂહ
Answer:

Option (b)

Showing 31 to 40 out of 98 Questions