પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 21 to 30 out of 98 Questions
21.
સંઘનન પોલીમરાઈઝેશન પ્રક્રિયા દરમિયાન ક્યા અણુઓ દુર થાય છે?
(a) H2O
(b) NH3
(c) CH3OH
(d) આપેલ તમામ
Answer:

Option (d)

22.
જે પોલિમર પદાર્થને સામાન્ય તાપમાને ગરમ કરતાં નરમ બને છે અને ઠંડું પડતાં મૂળ સ્થિતિમાં પરિવર્તિત થાય છે, તે પોલિમરને શું કહે છે?
(a) થરમોપ્લાસ્ટિક પોલિમર
(b) થરમોસેટિંગ પોલિમર
(c) રેસાઓ
(d) ઇલેસ્ટોમર
Answer:

Option (a)

23.
નીચેનામાંથી કયો પોલિમર સારા વિદ્યુત અવાહક તરીકે ઉપયોગી છે?
(a) થરમોસેટિંગ પોલિમર
(b) રેસાઓ
(c) ઇલેસ્ટોમર
(d) અર્ધ-સાંશ્લેષિત પોલિમર પદાર્થો
Answer:

Option (a)

24.
કયું પોલિમર નક્કર, સખત અને ઘસારાનો પ્રતિકાર કરી શકે તેવું હોય છે?
(a) રેખીય પોલિમર
(b) શાખીય પોલિમર
(c) મિશ્ર-બંધિત પોલિમર
(d) થરમોપ્લાસ્ટિક પોલિમર
Answer:

Option (c)

25.
સખત અને ટકાઉ સાધનો બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે?
(a) HDP
(b) LDP
(c) પોલિથીન
(d) પોલિપ્રોપીન
Answer:

Option (a)

26.
પોલિમર પદાર્થોમાં નરમાઈનો ગુણ દાખલ કરવા માટે કયો પદાર્થ વપરાય છે?
(a) BaSO4
(b) ક્રેસોલ
(c) ફિનોલ
(d) ઓલિક એસિડ
Answer:

Option (d)

27.
નીચેનામાંથી કયું વિધાન પોલિમર પદાર્થ માટે સાચું નથી?
(a) પોલિમર પદાર્થો વજનમાં ભારે હોય છે.
(b) પોલિમર પદાર્થો પર ભેજની અસર થતી નથી.
(c) વિદ્યુત અવાહક હોય છે.
(d) જરૂરી ઉપયોગ પ્રમાણે તેના ગુણધર્મોમાં ફેરફાર કરી શકાય છે.
Answer:

Option (a)

28.
પોલિમર પદાર્થો બનાવવા માટેની પદ્ધતિને શું કહેવાય?
(a) બહુલીકરણ
(b) પોલિમરાઇઝેશન
(c) આવર્તનીય એકમોનું જોડાવું
(d) આપેલ તમામ
Answer:

Option (d)

29.
યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા શેને મારફતે થાય છે?
(a) મોનોમરમાંથી ઉદ્ ભવતા મુક્તમૂલક જેવા ક્રિયાશીલ મધ્યસ્થી
(b) મોનોમરમાંથી ઉદ્ ભવતા કાર્બોકેટાયન જેવા ક્રિયાશીલ મધ્યસ્થી
(c) મોનોમરમાંથી ઉદ્ ભવતા કાર્બેનિયમ જેવા ક્રિયાશીલ મધ્યસ્થી
(d) આપેલા તમામ
Answer:

Option (d)

30.
SBR ક્યા પ્રકારનો પોલિમર પદાર્થ છે?
(a) યોગશીલ કો-પોલિમર
(b) યોગશીલ પોલિમર
(c) સંઘનન પોલિમર
(d) સંઘનન કો-પોલિમર
Answer:

Option (a)

Showing 21 to 30 out of 98 Questions