પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 41 to 50 out of 98 Questions
41.
નીચેના પૈકી સંઘનન પોલિમરનું ઉદાહરણ કયું નથી ?
(a) મેલામાઈન-ફોર્માંલ્ડિહાઇડ રેઝીન
(b) બેકેલાઈટ
(c) પોલિથિન
(d) પોલિએસ્ટર
Answer:

Option (c)

42.
પોલિપ્રોપિન પોલિમરનો મોનોમર જણાવો.
(a) CH2 = CH2
(b) CH2 = CH - CH3
(c) CH3 -CH = CH - CH3
(d) (CH3)2 - C = CH2
Answer:

Option (b)

43.
નીચેના પૈકી યોગશીલ પોલિમરનું ઉદાહરણ કયું છે ?
(a) નાયલોન-66
(b) PVC
(c) પોલિએસ્ટર
(d) બેકેલાઈટ
Answer:

Option (b)

44.
નીચેના પૈકિ કયો પદાર્થ યોગશીલ પોલિમરનું ઉદાહરણ નથી ?
(a) પોલિઈથિન
(b) પોલિસ્ટાયરિન
(c) નિયોપ્રિન
(d) ટેરિલિન
Answer:

Option (d)

45.
નીચેના પૈકી _____ માં હાઈડ્રોજન-બંધને કારણે પ્રબળ આંતરઆણ્વીય આકર્ષણ બળ હોય છે.
(a) નાયલોન-66
(b) કુદરતી રબર
(c) વલ્કેનાઈઝ રબર
(d) SBR
Answer:

Option (a)

46.
પ્લાસ્ટિકની ક્રોકરી, અનબ્રેકેબલ કપ અને પ્લેટની બનાવટમાં કયો પદાર્થ ઉપયોગી છે?
(a) બેકેલાઈટ
(b) ટેરિલીન
(c) ડેક્રોન
(d) મેલેમાઇન
Answer:

Option (d)

47.
નીચેનામાંથી આંતરઆણ્વીય આકર્ષણ બળ માટેનો કયો ક્રમ સાચો છે ?
(a) ઈલેસ્ટોમર > થર્મોપ્લાસ્તિક > રેષા > થર્મોસેટિંગ
(b) થર્મોપ્લાસ્તિક >ઈલેસ્ટોમર > રેષા > થર્મોસેટિંગ
(c) થર્મોસેટિંગ > રેષા > થર્મોપ્લાસ્તિક > ઈલેસ્ટોમર
(d) ઉપર્યુંક્ત દરેક દળ સમાન હોય છે.
Answer:

Option (c)

48.
વલ્કેનાઇઝ રબર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(a) તે ખૂબ સારી સ્થિતિસ્થાપકતા ધરાવે છે.
(b) તેમાં પાણી શોષવાનો ગુણ ખૂબ જ નીચો છે.
(c) તે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે.
(d) આપેલા તમામ
Answer:

Option (d)

49.
PDIનું સુત્ર નીચેનામાંથી કયું છે?
(a) M¯nM¯w
(b) M¯wM¯n
(c) Nt. MtNt
(d) Nt. Mt2Nt. Mt
Answer:

Option (b)

50.
નીચેનામાંથી બાયોડિગ્રેડેબલ પદાર્થ કયો નથી?
(a) PHBV
(b) PGA
(c) PLA
(d) PVC
Answer:

Option (d)

Showing 41 to 50 out of 98 Questions