પોલિમર  MCQs

MCQs of પોલિમર

Showing 11 to 20 out of 98 Questions
11.
નાયલોન-6,6ની બનાવટમાં નીચેનામાંથી કયા બે મોનોમર વપરાય છે ?
(a) હેક્ઝામિથિલીન ડાયએમાઇન અને ઈથીલિન ગ્લાયકોલ
(b) એડિપિક એસિડ અને હેક્ઝામિથિલીન ડાયએમાઇન
(c) ડાયઇથાઇલ ટરપ્થેલેટ અને ઈથિલિન ગ્લાયકોલ
(d) એડિપિક એસિડ અને ઈથિલિન ગ્લાયકોલ
Answer:

Option (b)

12.
_____બાયોડિગ્રેડેબલ ગુણધર્મ ધરાવે છે.
(a) PTFE
(b) PAN
(c) SBR
(d) PHBV
Answer:

Option (d)

13.
પોલિમર રસાયણમાં અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ પદ્ધતિ વડે શું મેળવી શકાય છે ?
(a) સાંદ્રતા
(b) આણ્વિયદળ
(c) અવક્ષેપ
(d) દ્રાવણ
Answer:

Option (b)

14.
સાંશ્લેષિત પોલિમર માટે કયો વિકલ્પ સાચો છે ?
(a) M¯n=M¯w
(b) M¯nM¯w
(c) M¯w>M¯n
(d) M¯w<M¯n
Answer:

Option (c)

15.
ભારદર્શક સરેરાશ આણ્વિયદળ શોધવાનું સૂત્ર કયું છે ?
(a) M¯w=i=1Ni2.Mii=1Ni.Mi
(b) M¯w=i=1NiMii=1Ni
(c) M¯w=i=1NiMii=1Ni2
(d) M¯w=i=1NiMi2i=1NiMi
Answer:

Option (d)

16.
ઈથીનના ચાર અણુઓ ભેગા થઈને શું બનાવે છે?
(a) ઓક્ટેન
(b) ઓક્ટિન
(c) ટ્રાયમર
(d) ટેટ્રામર
Answer:

Option (d)

17.
એડ્હેસિવ તેમજ પ્લાસ્ટિક પેઈન્ટમાં વપરાતા પ્રવાહી પોલિમર ક્યા પ્રકારના છે?
(a) ભારે પોલિમર
(b) ઓલિગોમર
(c) HDP
(d) સામાન્ય વપરાશના ઘન પોલિમર
Answer:

Option (b)

18.
નીચેનામાંથી કયો પોલિમર પદાર્થ કુદરતી નથી?
(a) પ્રોટીન
(b) પ્લાસ્ટિક
(c) સ્ટાર્ચ
(d) રબર
Answer:

Option (b)

19.
સેલ્યુલોઝ નાઈટ્રેટ નીચેનામાંથી કેવો ગુણ ધરાવે છે?
(a) ગળપણ
(b) રંગક
(c) વિસ્ફોટક
(d) ઔષધ
Answer:

Option (c)

20.
પોલિથીન ક્યા પ્રકારનો પોલિમર પદાર્થ છે?
(a) હોમોપોલિમર
(b) કો-પોલિમર
(c) સંઘનન પોલિમર
(d) થરમોપ્લાસ્ટિક પોલિમર
Answer:

Option (a)

Showing 11 to 20 out of 98 Questions