| 121. | 
                                 
                                    25 મિલિ XM Ba(OH)2નું તટસ્થીકરણ કરવા માટે 35 મિલિ 0.1 M HCl ના દ્રાવણની જરૂર પડે છે, તો Ba(OH)2ના દ્રાવણની M શોધો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 122. | 
                                 
                                    200 ગ્રામ દ્રાવણમાં 56 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલો છે. દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ / મિલિ છે, તો દ્રાવણની સાંદ્રતા % W / V શોધો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 123. | 
                                 
                                    20 ગ્રામ નેપ્થોઈક એસિડ (C11H8O2)ને 50 ગ્રામ બેન્ઝિન (Kf = 1.72 K m-1)માં ઓગાળતાં ઠારબિંદુ અવનયન 2 K અવલોકિત થાય છે, તો વોન્ટ હોફ ફેક્ટર _____ છે . 
(આણ્વીય દળ = 172)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 124. | 
                                 
                                    K3[Fe(CN)6]નું 0.01 m જલીય દ્રાવણ -0.062 °સે તાપમાને ઠરે છે. વિયોજન ટકા કેટલા થશે ?
[ = 1.86 K kg mol-1]
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 125. | 
                                 
                                    1000 મિલિ દ્રાવણમાં 1.7920 ગ્રામ K2SO4 હાજર છે. જો આ દ્રાવણનું અભિસરણ દબાણ 26 °સે તાપમાને 0.680 બાર હોય, તો વોન્ટ હોફ અયવયનું મૂલ્ય જણાવો .
(M K2SO4 = 174 ગ્રામ · મોલ-1)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 126. | 
                                 
                                    100 ગ્રામ CCl4 (M = 154 ગ્રામ · મોલ-1)માં 3 ગ્રામ પદાર્થ ઉમેરતાં, CCl4નું ઉત્કલનબિંદુ 0.60 °સે વધે છે. જો CCl4નો Kb 5.03 K · Kg · mol-1 છે, તો બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો શોધો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 127. | 
                                 
                                    વજનથી 13 % સલ્ફ્યુરિક એસિડ ધરાવતા દ્રાવણની ઘનતા 1.09 ગ્રામ મિલિ-1 છે. દ્રાવણની અનુક્રમે મોલાલિટી, % W / V, મોલારિટી અને નોર્માલિટી શોધો .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 128. | 
                                 
                                    273 K તાપમાને 2 મોલલ જલીય દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો _____ છે .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 129. | 
                                 
                                    જો સોડિયમ સલ્ફેટનું તેના જલીય દ્રાવણમાં સંપૂણ વિયોજન તેના આયનોમાં થતું હોય, તો 0.01 મોલ સોડિયમ સલ્ફેટ 1 kg પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવવામાં આવે, તો આ દ્રાવણનું ઠારબિંદુ શોધો .
(Kf = 1.86 K kg mol-1)
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 130. | 
                                 
                                    નીચેના પૈકી કયું દ્રાવણ પ્રવાહીરૂપ દ્રાવ્ય ધરાવે છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  |