દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 141 to 150 out of 198 Questions
141.
પોટાશ એલમનું અણુસૂત્ર જણાવો.
(a) (NH4)2SO4·Al2(SO4)3·24H2O
(b) K2SO4·Al2(SO4)3·24H2O
(c) KAl(SO4)2·12H2O
(d) K2SO4·Al2(SO4)3·4Al(OH)3
Answer:

Option (b)

142.
5 લિટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાશ એલમ દ્રાવ્ય થયેલો હોય, તો દ્રાવણની ફૉર્માલિટી _____ થાય.
(a) 0.2 F
(b) 0.4 F
(c) 0.1 F
(d) 0.6 F
Answer:

Option (b)

143.
20 ગ્રામ પોટાશ ઍલમ ધરાવતા 2 લિટર દ્રાવણની ફૉર્માલિટી કેટલી હશે ?
(a) 0.105 F
(b) 0.0105 F
(c) 0.0210 F
(d) 0.210 F
Answer:

Option (c)

144.
500 ml દ્રાવણમાં 10 મિલિ ગુલાબજળ દ્રાવ્ય થાય, તો તેની % v/v = _____ .
(a) 2
(b) 4
(c) 10
(d) 5
Answer:

Option (a)

145.
75 મિલિ દ્રાવકમાં કેટલા મિલિ દ્રાવ્ય ઓગળતાં બનતા દ્રાવણ માટે 25 % v/v સાંદ્રતા થાય ?
(a) 10 મિલિ
(b) 25 મિલિ
(c) 75 મિલિ
(d) 50 મિલિ
Answer:

Option (b)

146.
10 % w/w NaOH ના જલીય દ્રાવણની મોલાલિટી = _____ .
(a) 3.22
(b) 1.88
(c) 2.77
(d) 4.56
Answer:

Option (c)

147.
10 % w/v સાંદ્રતા ધરાવતું ગ્લુકોઝનું કેટલા લિટર દ્રાવણ 1 મોલ ગ્લુકોઝ ધરાવે ?
(a) 18
(b) 9
(c) 0.9
(d) 1.8
Answer:

Option (d)

148.
એક પાર્ટ્સ પર મિલિયન સાંદ્રતા એટલે 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ _____ દ્રવ્યનું વજન.
(a) 1 ગ્રામ
(b) 10-3 ગ્રામ
(c) 10-6 ગ્રામ
(d) 10-4 ગ્રામ
Answer:

Option (b)

149.
હવામાં SO2 વાયુની માત્રા 4 ppm છે, તો તેનો અર્થ _____ થાય.
(a) હવાના 1 લાખ કણોમાં SO2 વાયુના કણોની સંખ્યા 4 હોય.
(b) હવાના 10 લાખ કણોમાં SO2 વાયુના કણોની સંખ્યા 4 હોય.
(c) હવાના 100 લાખ કણોમાં SO2 વાયુના કણોની સંખ્યા 4 હોય.
(d) હવાના 10 કણોમાં SO2 વાયુના કણોની સંખ્યા 4 હોય.
Answer:

Option (b)

150.
'વાયુમય દ્રાવ્ય + પ્રવાહી દ્રાવક પ્રવાહી દ્રાવણ + ઊર્જા' આ પ્રક્રિયામાં વાયુમય દ્રાવ્ય અને દ્રાવણ વચ્ચે સંતુલન સ્થપાયેલું છે તેમ ક્યારે કહી શકાય ?
(a) વાયુના અણુઓની પ્રવાહીમાં દાખલ થવાની પ્રક્રિયાનો વેગ > દ્રાવણમાંથી વાયુના અણુઓની બહાર નીકળવાની પ્રક્રિયાનો વેગ
(b) વાયુના અણુઓની પ્રવાહીમાં દાખલ થવાની પ્રક્રિયાનો વેગ < દ્રાવણમાંથી વાયુના અણુઓની બહાર નીકળવાની પ્રક્રિયાનો વેગ
(c) વાયુના અણુઓની પ્રવાહીમાં દાખલ થવાની પ્રક્રિયાનો વેગ = દ્રાવણમાંથી વાયુના અણુઓની બહાર નીકળવાની પ્રક્રિયાનો વેગ
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

Showing 141 to 150 out of 198 Questions