| 131. | 
                                 
                                    'ખનીજમાં દ્રાવ્ય થયેલ વાયુ' માં દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવણની ભૌતિક સ્થિતિ અનુક્રમે _____ છે.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 132. | 
                                 
                                    નીચેના પદાર્થોની પાણીમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ આપો.
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 133. | 
                                 
                                    25 મિલિ Ba(OH)2 ના દ્રાવણનું તટસ્થીકરણ 35 મિલિ 0.1 M HCl વડે થાય, તો Ba(OH)2 ના દ્રાવણની મોલારિટી કેટલી હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (c)  | 
                    
| 134. | 
                                 
                                    pH=0 મૂલ્ય ધરાવતા જલીય H2SO4 ના 250 મિલિ દ્રાવણની સપ્રમાણતા (નૉર્માલીટી) કેટલી હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 135. | 
                                 
                                    જયારે 1 લિટર દ્રાવણમાં ઍસિડના એક મોલ ઓગાળવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો ઍસીડ 1 N દ્રાવણ આપશે નહીં ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 136. | 
                                 
                                    ઍસિડિક માધ્યમમાં 1 M KMnO4 ના દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (d)  | 
                    
| 137. | 
                                 
                                    નીચે પૈકી ક્યા દ્રાવણમાં પ્રતિ લિટરે દ્રાવ્યની મોલસંખ્યા સૌથી વધારે હશે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 138. | 
                                 
                                    A : 1 M દ્રાવણ હંમેશાં 1 m દ્રાવણ કરતાં વધુ સાંદ્ર હોય છે.
R : 1 M અને 1 m જલીય દ્રાવણમાં દ્રાવકનો જથ્થો સમાન હોતો નથી .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (a)  | 
                    
| 139. | 
                                 
                                    દ્રાવણમાં રહેલા દ્રાવ્ય પદાર્થનો મોલ અંશ (x2) અને મોલાલિટી (m) વચ્ચેનો કયો સંબંધ યોગ્ય છે ?
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  | 
                    
| 140. | 
                                 
                                    આપેલા સંયોજનના બેન્ઝિનમાં બનાવેલા x મોલલ દ્રાવણમાં દ્રાવ્યના મોલ-અંશ 0.2 હોય, તો x= _____ .
                                 
                            
  | 
                    ||||||||
| 
                             Answer: 
                                Option (b)  |