વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 101 to 110 out of 180 Questions
101.
AgNO3ના દ્રાવણમાં Alનો તાર ડૂબાડતાં દ્રાવણ ભૂરા રંગનું બને છે, કારણ કે _____
(a) Alનું અૉક્સિડેશન થાય છે.
(b) Alનું રિડક્શન થાય છે.
(c) Al-સિલ્વરનું રિડક્શન થાય છે.
(d) દ્રાવ્ય ક્ષાર ભૂરા રંગનો હોય છે.
Answer:

Option (a)

102.
વૈજ્ઞાનિક વ્યવહારમાં કયા તાપમાને પ્રમાણિત ગણવામાં આવે છે ?
(a) 298 K
(b) 273 K
(c) -273 °સે
(d) 0 °સે
Answer:

Option (a)

103.
તાંબાની પટ્ટીને મોરથુથુના દ્રાવણમાં મૂકતાં બનતી રચનાને શું કહે છે ?
(a) વિદ્યુતકોષ
(b) અર્ધ-કોષ
(c) સાંદ્રતા કોષ
(d) સંપૂર્ણ કોષ
Answer:

Option (b)

104.
વિદ્યુતધ્રુવનો પોટૅન્શિયલ માપવા માટે સંદર્ભ વિદ્યુતધ્રુવ તરીકે શેનો ઉપયોગ થાય છે ?
(a) પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ
(b) ડેનિયલ વિદ્યુતધ્રુવ
(c) ગ્લાસ ઈલેકટ્રૉડ
(d) સૂકો કોષ
Answer:

Option (a)

105.
કોઈ એક વિદ્યુતધ્રુવની ઈલેકટ્રૉન મુક્ત કરવાની વૃતિની તીવ્રતાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે _____
(a) એક અર્ધ-કોષ વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી.
(b) એક અર્ધ-કોષથી રેડૉક્ષ પ્રક્રિયા પૂર્ણ થતી નથી.
(c) ક્ષાર-સેતુ કાર્ય કરી શકતો નથી.
(d) આપેલ તમામ
Answer:

Option (d)

106.
પ્રબળ અૉક્સિડેશનકર્તા માટે _____
(a) રિડકશન પોટૅન્શિયલ ઓછો હોય છે.
(b) રિડકશન પોટૅન્શિયલ વધુ હોય છે.
(c) અૉક્સિડેશન પોટૅન્શિયલ વધુ હોય છે.
(d) રિડકશન પોટૅન્શિયલ નિર્બળ હોય છે.
Answer:

Option (b)

107.
કેટલીક રિડકશન પ્રક્રિયાઓ અને તેમના પ્રમાણિત રિડકશન પોટૅન્શિયલ નીચે મુજબ છે :

( i ) Zn2+ + 2e- → Zn, E° =-0.762 V

( ii ) Fe2+ + 2e- → Fe, E° =-0.440 V

( iii ) Cu2+ + 2e- → Cu, E° =+0.345 V

( iv ) Ag+ + e- → Ag, E° =+0.800 V

તો નીચેના પૈકી કઈ ધાતુ ઝડપથી અૉક્સિડેશન અનુભવશે ?

(a) Zn
(b) Cu
(c) Fe
(d) Ag
Answer:

Option (a)

108.
કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ માટે તેમના પ્રમાણિત અૉક્સિડેશન પોટૅન્શિયલનાં મૂલ્યો નીચે મુજબ છે :

( i ) Fe2+ + 2e- → Zn, E° =+0.440 V

( ii ) Ni2+ + 2e- → Ni, E° =+0.230 V

( iii ) Cu2+ + 2e- → Cu, E° =-0.345 V

( iv ) Ag+ + e- → Ag, E° =-0.80 V

તો નીચેના પૈકી કઈ ધાતુ ઝડપથી રિડકશન અનુભવશે ?

(a) Fe
(b) Ni
(c) Cu
(d) Ag
Answer:

Option (d)

109.
Cu, Ag, Fe અને Zn પૈકી કઈ ધાતુ તેમના ક્ષારના દ્રાવણમાંથી ધાતુ મુક્ત કરી શકશે ?
(a) Ag
(b) Cu
(c) Zn
(d) Fe
Answer:

Option (c)

110.
Alના પાત્રમાં મોરથૂથુનું દ્રાવણ ભરી શકાય નહિ, કારણ કે _____
(a) Cuનું અૉક્સિડેશન થાય છે.
(b) Cuનું રિડકશન થાય છે.
(c) Alનું રિડકશન થાય છે.
(d) CuSO4નું વિઘટન થાય છે.
Answer:

Option (b)

Showing 101 to 110 out of 180 Questions