વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 81 to 90 out of 180 Questions
81.
વિધુતધ્રુવ પર જમા થતી નીપજનું દળ એ _____ ના સમપ્રમાણમાં હોય છે.
(a) પરમાણુદળ
(b) તુલ્યાભાર
(c) અણુભાર
(d) પરમાણુક્રમાંક
Answer:

Option (b)

82.
વિધુતવિભાજન કોષની નીપજ નીચેના પૈકી કઇ બાબત પર આધાર રાખતી નથી ?
(a) દ્રાવક્ની પ્રકૃતિ
(b) તાપમાન
(c) વિધુતધ્રુવની પ્રકૃતિ
(d) દ્રાવણની સાંદ્રતા
Answer:

Option (a)

83.
CuSO4, AgNO3 અને AlCl3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રૉન પસાર કરતાં ધ્રુવો આગળ Cu, Ag અને Al નીચેના પૈકી ક્યા મોલ ગુણોત્તરમાં જમા થશે ?
(a) 1 : 1 : 1
(b) 1 : 2 : 3
(c) 2 : 1 : 3
(d) 3 : 6 : 2
Answer:

Option (d)

84.
ફેરડેના બીજા નિયમ પ્રમાણે કૅથોડ પર પ્રાપ્ત થતી ધાતુઓના મોલ [Cu : Ni : Ag] નું પ્રમાણ દર્શાવો.
(a) 1 :2 : 2
(b) 1 : 1 : 2
(c) 1 : 2 : 1
(d) 2 : 2 : 1
Answer:

Option (b)

85.
Al3+ + 3e- → Al (Al નો પરમાણુભાર 27 ગ્રામ / મોલ) 5.12 કિગ્રા Al ઉત્પન્ન કરવા જરૂરી વિધુતભારનો જથ્થો જણાવો.
(a) 1.83 × 106 કુલોમ્બ
(b) 1.83 × 107કુલોમ્બ
(c) 5.49 × 105 કુલોમ્બ
(d) 5.49 × 107 કુલોમ્બ
Answer:

Option (d)

86.
ગણતરી દ્વારા મેળવેલ Zn ની નીપજ 2.2383 મોલ છે. કોષની ક્ષમતા 90 % હોય, તો પ્રાયોગિક રીતે કેટલી નીપજ મળે ?
(a) 2.014 મોલ
(b) 2.14 મોલ
(c) 2.214 મોલ
(d) 2.04 વૉલ્ટ
Answer:

Option (a)

87.
વિધુતવિભાજન દરમિયાન કૅથોડ પાસે વીજભારવિહીન બનતો ધટક _____ છે.
(a) આયનો
(b) કેટાયન
(c) એનાયન
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (b)

88.
AlCl3 ના દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં 13.5 ગ્રામ Al છૂટું પડે છે, તો કેટલા ફેરડે વિધુતજથ્થો પસાર કર્યો હશે ?
(a) 0.50
(b) 1.00
(c) 1.50
(d) 2.00
Answer:

Option (c)

89.
2 મોલ Na+ ના સંપૂર્ણ વિધુતવિભાજન માટે જરૂરી વિધુતજથ્થો = _____ કુલોમ્બ.
(a) 24,125
(b) 48,250
(c) 96,500
(d) 1,93,000
Answer:

Option (d)

90.
KCl ના દ્રાવણમાંથી વિધુતપ્રવાહ પસાર કરતાં 19.5 ગ્રામ પોટેશિયમ (પરમાણુભાર = 39) છુટું પડે છે. જો તેટલો જ વિધુતપ્રવાહ AlCl3 ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, તો, કેટલું અૅલ્યુમિનિયમ મુક્ત થાય ?
(a) 4.5 ગ્રામ
(b) 9.0 ગ્રામ
(c) 13.5 ગ્રામ
(d) 27 ગ્રામ
Answer:

Option (a)

Showing 81 to 90 out of 180 Questions