વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 21 to 30 out of 180 Questions
21.
ડેનિયલ કોષમાં થતી RHR = _____ .
(a) Cu → Cu+2 + 2e-
(b) Cu+2 + e→ Cu+
(c) Cu+2 + 2e→ Cu
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

22.
ક્ષારેસેતુમાં એવા જ દ્રાવણ ભરી શકાય ____.
(a) જેની સાંદ્રતા વધુ હોય.
(b) જેની સાંદ્રતા ઓછી હોય.
(c) જે પ્રબળ વિધુતવિભાજ્ય઼ હોય.
(d) જેમાં ધન અને ઋણ આયનના વહનાંક સમાન હોય.
Answer:

Option (d)

23.
Cu(S)CuSO4 (1 M. aq) AgNO3(1 M.aq) Ag(S) વિધુતરાસાયણિક કોષમાં ક્ષારસેતુમાં KCI નો ઉપયોગ થઈ શ્ક્તો નથી, કારણ કે _____.
(a) AgCI અવક્ષેપિત થાય છે.
(b) C12 વાયુ ઉત્પન્ન થાય છે.
(c) CuC12 અવક્ષેપિત થાય છે.
(d) H2 વાયુ ઉત્પન્ન થાય છે.
Answer:

Option (a)

24.
તાંબાની પટ્ટીને મોરથૂથુના દ્રાવણમાં મૂક્તાં બનતી રચનાને શું કહેવાય ?
(a) વિધુતકોષ
(b) અર્ધકોષ
(c) સાંદ્રતાકોષ
(d) સંપૂર્ણકોષ
Answer:

Option (b)

25.
કાર્યરત કોષમાંથી એકાએક ક્ષારસેતુ દૂર કરવામાં આવે તો વૉલ્ટેજમાં શો ફેરફાર થાય ?
(a) ઘટીને શૂન્ય બને.
(b) વઘે.
(c) પ્રથમ વધે, પછી ઘટે.
(d) ફેરફાર થતો નથી.
Answer:

Option (a)

26.
Cu - Zn કોષમાં _____ .
(a) કૅથોડ તરીકે વર્તતા Zn પાસે રિડક્શન થાય.
(b) કૅથોડ તરીકે વર્તતા Cu પાસે રિડક્શન થાય.
(c) કૅથોડ તરીકે વર્તતા Cu પાસે અૉક્સિડેશન થાય.
(d) રાસાયણિક ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રુપાંતર થાય.
Answer:

Option (b)

27.
પ્રમાણિત હાઈડ્રોજન વિધુતધ્રુવ ક્યારે કૅથોડ તરીકે વર્તે છે. ?
(a) જ્યારે તેની સાથે જોડેલા બીજા વિધુતધ્રુવની ઈલેક્ટ્રૉન મેળવવાની વૃતિ વધુ હોય ત્યારે.
(b) જ્યારે તેની સાથે જોડેલા બીજા વિધુતધ્રુવની ઈલેક્ટ્રૉન ગુમાવવાની વૃતિ વધુ હોય ત્યારે.
(c) જ્યારે તેની ઈલેક્ટ્રૉન ગુમાવવાની વૃતિ વધુ હોય ત્યારે.
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

28.
પ્રમાણિત H2 વાયુ ધ્રુવમાં કઈ ધાતુની પટ્ટી દ્રાવણમાં ડુબડવામાં આવે છે ?
(a) Ag
(b) Pt
(c) Hg
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (b)

29.
25°સે તાપમાને નીચે આપેલા વિધુતરાસાયણિક કોષ માટે કઈ પ્રક્રિયા સાચી છે ? Pt Br2(g)Br-(aq) C1-(aq)C12(g) Pt
(a) Br2(aq) + 2C1-(aq)  C12(g) + 2Br-(aq)
(b) Br2(g) + C12(g)  2C1-(aq) + 2Br-(aq)
(c) 2Br-(aq) + C12(g)  2C1- (aq) + Br2(g)
(d) 2Br-2(aq) + 2C1-(aq)   Br2(g) + C12(g)
Answer:

Option (a)

30.
A(s) + B+(aq) A+(aq) + B(s) C(s) + B+(aq) C+(aq) + B(s) D(s) + C+(aq) D+(aq) + C(s) ઉપરોક્ત પ્રક્રિયાઓને આધારે ક્યો વિધુતરાસાયણિક કોષ શક્ય નથી ?
(a) -D(s) D+(aq) B+(aq) B+
(b) -B(s)  B+(aq)   A+(aq) A(s)+
(c) -A(s)  A+(aq)   D+(aq) D(s)+
(d) -C(s)  C+(aq)   B+(aq) B(s)+
Answer:

Option (b)

Showing 21 to 30 out of 180 Questions