વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 131 to 140 out of 180 Questions
131.
કોહ્લરોશના નિયમ મુજબ A2B માટે સીમિત મોલર વાહકતા કેવી રીતે દર્શાવી શકાય ?
(a) λA+ + λB-
(b) λA+ - λB-
(c) 2λA+ + 12λB-
(d) 2λA+ + λB-
Answer:

Option (d)

132.
જો Al2(SO4)3 અને CaCl2ની તુલ્યવાહકતા અનુક્રમે x અને y હોય, તો તેમની મોલર વાહકતા અનુક્રમે _____
(a) 6x, 2y
(b) 6x, 6y
(c) 3x, 3y
(d) x, y
Answer:

Option (a)

133.
ફૅરાડેના પ્રથમ નિયમનું ગાણિતિક સ્વરૂપ_____ છે.
(a) W ∝ Eq
(b) Eq ∝ Q
(c) W ∝ Q
(d) W  1Eq
Answer:

Option (c)

134.
ગૅલ્વેનાઇઝ્ડ આર્યન શીટ પર શેનું આવરણ ચડાવેલું હોય છે ?
(a) Ni
(b) Cr
(c) Cu
(d) Zn
Answer:

Option (d)

135.
Zn અને Snનું પડ ચડાવેલ બે જુદા જુદા લોખંડના ટુકડા પરથી કોઈ કારણસર પડ નીકળી જાય, તો _____
(a) ઝિંકનું પડ ચડાવેલ Feનું ક્ષારણ ઝડપથી થશે.
(b) ટિનનું પડ ચડાવેલ Feનું ક્ષારણ ઝડપથી થશે.
(c) બંને કિસ્સામાં સમાન માત્રામાં Feનું ક્ષારણ થશે.
(d) બંને પૈકી એક પણ કિસ્સામાં લોખંડનું ક્ષારણ થશે નહિ.
Answer:

Option (b)

136.
જયારે લેડ સંગ્રાહક કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે _____
(a) SO2(g) ઉત્પન્ન થાય.
(b) PbSO4 બને છે.
(c) Pb બને છે.
(d) H2SO4 વપરાય છે.
Answer:

Option (d)

137.
M, N, B તથા D ધાતુના પ્રમાણિત રિડકશનપોટૅન્શિયલ અનુક્રમે -3.05, -1.66, -0.40 અને 0.80 V છે,તો કઈ ધાતુ પ્રબળ રિડકશનકર્તા હશે ?
(a) M
(b) N
(c) B
(d) D
Answer:

Option (a)

138.
( i )Cu2+ + 2e- → Cu, E° = 0.337 V અને ( ii )Cu2+ + e- → Cu1+, E° = 0.153 V તો Cu1+ + e- → Cu માટે E°cell =
(a) 0.52 V
(b) 0.90 V
(c) 0.30 V
(d) 0.38 V
Answer:

Option (a)

139.
જો ચાંદીની વીંટી HNO3ના દ્રાવણમાં પડી જાય તો, _____
(a) ચિંતા થાય.
(b) Agનું Oxin થાય.
(c) 3Ag + 4HNO→ 3Ag+  + NO + 2H2O + 3NO3-1 પ્રક્રિયા થાય.
(d) આપેલ તમામ
Answer:

Option (d)

140.
જર્મન-સિલ્વરની થાળીમાં અથાણું મૂકવાથી શું થાય ?
(a) Znનું અૉક્સિડેશન થાય છે.
(b) Niનું અૉક્સિડેશન થાય છે.
(c) કંઈ ના થાય.
(d) Znનું રિડકશન થાય છે.
Answer:

Option (a)

Showing 131 to 140 out of 180 Questions