વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 11 to 20 out of 180 Questions
11.
X, Y અને Z ધાતુના પ્રમાણિક રિડેકશન પોટેન્શિયલના મુલ્યો અનુક્રમે 0.34 v, 0.80 V અને -0.45 V છે. તો તેમનો રિડેકશનકર્તાનો પ્રબળતા ક્રમ જણાવો :
(a) Z > Y > X
(b) Z > X > Y
(c) X > Y > Z
(d) Y > Z > X
Answer:

Option (b)

12.
MgSO4, AgNO3 અને  AICI3 ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં ધ્રુવો આગળ Mg, Ag અને A1 નીચેના પૈકી ક્યાં ગુણોતરમાં જમા થશે ?   
(a) 1:1:1
(b) 1:2:3
(c) 2:1:3
(d) 3:6:2
Answer:

Option (d)

13.
સાંદ્ર NaCIના જલીય દ્રાવણનું ગ્રેફાઈટના ધ્રુવો વચ્ચે વિદ્યુતવિભાજન કરતાં કેથોડ અને એનોડ ઉપર અનુક્રમે શું ઉત્પન્ન થાય છે.
(a) CI2 અને Na
(b) H2 અને O2
(c) CI2 અને H2
(d) H2 અને CI2 
Answer:

Option (d)

14.
કોઈ પણ એકસરખા વાહકનો અવરોધ _____ હોય છે.
(a) તેની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં
(b) તેની લંબાઈના સમપ્રમાણમાં
(c) તેના આડછેદના ક્ષેત્રફળના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
(d) તેના આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં
Answer:

Option (b)

15.
સ્ટીમરની લોખંડની પ્લેટો સાથે Zn ધાતુના ચોસલા જોડી, દરિયાના પાણીના સંપર્કમાં રાખવાથી કોનું ક્ષારણ વધારે થાય છે ?
(a) લોખંડ
(b) ઝિંક
(c) બંને
(d) બેમાંથી કોઈ પણ ધાતુનું નહિ
Answer:

Option (b)

16.
વિધુતીય અવરોધ માપવા માટેનું સાધન કયું છે ?
(a) વોલ્ટમીટર
(b) વ્હીસ્ટન બ્રીજ
(c) ગેલ્વેનોમીટર
(d) એમીટર
Answer:

Option (b)

17.
ક્યાં તાપમાને સિરામિક્સ દ્રવ્યો અતિસુવાહક તરીકે જાણીતા છે ?
(a) O K
(b) 200 K
(c) 150 K
(d) 15 K
Answer:

Option (c)

18.
l = લંબાઈ, R = અવરોધ અને A = આડછેદનું ક્ષેત્રફળ હોય, તો _____
(a) RlA
(b) RAl
(c) R1Al
(d) RlA
Answer:

Option (a)

19.
વિધુતરાસાયણિક કોષ અમુક સમય બાદ કાર્ય કરતો અટકી જાય઼ છે, કારણ કે _____
(a) બંને ઈલેક્ટ્રોડના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ શુન્ય થાય છે.
(b) બંને ઈલેક્ટ્રોડના ઈલેક્ટ્રોડ પોટેન્શિયલ સમાન બને છે.
(c) કોઈ એક ઈલેક્ટ્રોડ ખવાઈ જાય છે.
(d) કોષમા થતી પ્રક્રિયાની દિશા બદલાઈ જાય છે.
Answer:

Option (b)

20.
ડેનિયલ કોષના દ્રાવણો અનુક્રમે_____
(a) CuSO4, KMnO4
(b) CaSO4, CuSO4
(c) ZnSO4, CuSO4
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

Showing 11 to 20 out of 180 Questions