151. |
સુકો કોષ (લેક્લેન્શે) માંથી 1.93 A પ્રવાહ 104 સેકન્ડ સુધી વાપરવામાં આવે ત્યારે કેટલા મિલિગ્રામ Zn વપરાશે ?
[Zn નો પરમાણુભાર = 65.5 ગ્રામ/ મોલ]
|
||||||||
Answer:
Option (c) |
152. |
NiSO4 અને CuSO4 ના દ્રાવણ ભરેલા બે કોષને શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 1.6 ગ્રામ Cu વિધુતધ્રુવ પર જમા થાય ત્યારે કેટલી Ni ધાતુ ઉદ્ભવે ? જો NiSO4 ને બદલે AgNO4 નું દ્રાવણ ભરેલો કોષ જોડવામાં આવે, તો સિલ્વર કેટલા ગ્રામ મળે ?
[પરમાણુભાર : Cu = 63.5 ગ્રામ/મોલ, Ni = 58.7 ગ્રામ/મોલ, Ag = 108 ગ્રામ/મોલ]
|
||||||||
Answer:
Option (a) |
153. |
પીગાળેલા Cu(NO3)2 અને Al(NO3)3 ના જુદા જુદા બે વિધુતવિભાજન કોષ શ્રેણીબદ્ધ કરી વિધુતપ્રવાહ પસાર કરતાં 2.7 ગ્રામ Al વિધુતધ્રુવ પર જમા થાય ત્યારે કૉપર ધાતુ (Cu)કેટલી ઉઅદ્ભવે ?
|
||||||||
Answer:
Option (b) |
154. |
Al3+ ના દ્રાવણમાંથી 1 મિલિમોલ Al ધાતુ મેળવવા 9.65 અૅમ્પિયર વિધુતપ્રવાહ કેટલા સમય સુધી પસાર કરવો પડશે ?
|
||||||||
Answer:
Option (a) |
155. |
નીચા પોટૅન્શિયલ અને ઊંચા વિધુતપ્રવાહે Al2O3 રિડક્શન પામે છે. જો પિગાળેલ Al2O3 માં 4 × 104 અૅમ્પિયર વીજપ્રવાહ 6 કલાક સુધી પસાર કરવામાં આવે, તો કેટલા ગ્રામ A1 ઉદ્ભવશે ?
(વિધુતપ્રવાહની ક્ષમતા 100% છે તથા Al નો પરમાણુભાર = 27 ગ્રામ મોલ )
|
||||||||
Answer:
Option (d) |
156. |
AgNO3 ના જલીય દ્રાવણમાં 7.5 અૅમ્પિયર વીજપ્રવાહ 200 સેકન્ડ માટે પસાર કરતાં વિધુતવિભાજન દરમિયાન કૅથોડ પર 1.08 ગ્રામ Ag મુક્ત થાય, તો કોષની ક્ષમતા શોધો. [Ag = 108 u, N = 14 u, O = 16 u]
|
||||||||
Answer:
Option (b) |
157. |
Na2SO4 ના મંદ જલીય દ્રાવણનું વિધુતવિભાજન ગ્રૅફાઇટ વિધુતધ્રુવો વડે કરાતાં કૅથોડ ઉપર શું મળે ?
|
||||||||
Answer:
Option (b) |
158. |
નિષ્ક્રિય ધ્રુવો વડે MgSO4 ના જલીય દ્રાવણનું વિધુતવિભાજન કરવાથી કૅથોડ અને એનોડ પર અનુક્રમે _____ નીપજ મળે.
|
||||||||
Answer:
Option (d) |
159. |
ગ્રૅફાઇટના ધ્રુવો વાપરીને Na2SO4 ના જલીય દ્રાવણના વિધુત-વિભાજન દરમિયાન _____ .
|
||||||||
Answer:
Option (a) |
160. |
મુક્ત ઊર્જા ફેરફાર અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જણાવો.
|
||||||||
Answer:
Option (c) |