વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 91 to 100 out of 180 Questions
91.
સૂકા કોષનો પોટૅન્શિયલ કેટલો છે ?
(a) 2.0 V
(b) 1.2 V
(c) 6 V
(d) 1.5 V
Answer:

Option (d)

92.
લાંબા વપરાશ બાદ બિનઉપયોગી બનેલા કોષને પુનઃજીવિત કરી શકાય નહિ તેવા કોષને _____ કહે છે.
(a) સાંદ્રતા કોષ
(b) વિદ્યુત-રાસાયણિક કોષ
(c) પ્રાઈમરી કોષ
(d) દ્વિતીયક કોષ
Answer:

Option (c)

93.
Ni-Cd સંગ્રાહક કોષ _____ પ્રકારનો કોષ છે.
(a) પ્રાથમિક
(b) દ્વિતીયક
(c) સાંદ્રતા કોષ
(d) ડેનિયલ કોષ
Answer:

Option (b)

94.
સાંદ્રતા કોષમાં આયનો _____ જતાં હોય છે.
(a) મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ
(b) સાંદ્ર દ્રાવણથી મંદ દ્રાવણ તરફ
(c) ઍનોડથી કૅથોડ તરફ
(d) એક પણ તરફ નહિ
Answer:

Option (b)

95.
લેડ સંગ્રાહક કોષમાં કૅથોડ પર થતી પ્રક્રિયા જણાવો.
(a) Pb(s)+SO42-(aq)=PbSO4(s)+2e-
(b) PbO2(s)+4H++SO42-=PbSO4(s)+2H2O(l)
(c) PbO2(s)+4H++SO42-+2e-=PbSO4(s)+2H2O(l)
(d) PbSO4(s)+2e-=Pb(s)+SO42-
Answer:

Option (c)

96.
કારની બૅટરીમાં કેટલા કોષ શ્રેણીમાં જોડવાથી 12 વૉલ્ટ મેળવી શકાય છે ?
(a) 24
(b) 6
(c) 2
(d) 48
Answer:

Option (b)

97.
બળતણ કોષની કોષક્ષમતા જણાવો.
(a) 30 - 35%
(b) 60 - 65%
(c) 70 - 75%
(d) 95 - 100%
Answer:

Option (c)

98.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ અવકાશીય એપોલો પ્રોગ્રામમાં કયા કોષનો ઉપયોગ કર્યો હતો ?
(a) સૂકો કોષ
(b) લેડ સંગ્રાહક કોષ
(c) બળતણ કોષ
(d) ડેનિયલ કોષ
Answer:

Option (c)

99.
લોખંડના કાટનું સૂત્ર જણાવો.
(a) Fe2O3
(b) FeO2
(c) Fe2O3·xH2O
(d) Fe2O
Answer:

Option (c)

100.
25 °સે તાપમાને 0.001M KOHના દ્રાવણમાં H+(aq) આયનની સાંદ્રતા કેટલી હોય ?
(a) 0.001M
(b) 10-11M
(c) 1011M
(d) 10-3M
Answer:

Option (b)

Showing 91 to 100 out of 180 Questions