વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 61 to 70 out of 180 Questions
61.
હાઈડ્રોજન વિદ્યુતધ્રુવ કૅથોડ તરીકે વર્તતો હોય ત્યારે ઍનોડ વિદ્યુતધ્રુવનો અૉક્સિડેશન પોટૅન્શિયલ કેવું મૂલ્ય દર્શાવશે ?
(a) ઋણ
(b) ધન
(c) શૂન્ય
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (b)

62.
પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો વૉલ્ટેજ જણાવો.
(a) 0.0 V
(b) 1.5 V;
(c) 1.23 V
(d) 1.10 V;
Answer:

Option (a)

63.
A, B, C અને Dના પ્રમાણિત ઈલેકટ્રૉડ પોટૅન્શિયલ અનુક્રમે -3.65, -1.66, -0.80 અને +0.86 V છે, તો કોની રાસાયણિક સક્રિયતા સૌથી વધુ હશે ?
(a) A
(b) B
(c) C
(d) D
Answer:

Option (d)

64.
અનંત મંદને HCl અને NaClની સીમિત મોલર વાહકતા અનુક્રમે 426.15 અને 126.15 મ્હો સેમી2 ગ્રામ તુલ્યાંક-1 છે, તો વાહકતા માટે સાચું વિધાન કયું હશે ?
(a) H+ની વાહકતા Cl-થી વધુ છે.
(b) Cl-ની વાહકતા H+થી વધુ છે.
(c) H+ની વાહકતા Na+થી વધુ છે.
(d) Na+ની વાહકતા H+થી વધુ છે.
Answer:

Option (c)

65.
25 °સે તાપમાને 1 બાર દબાણે વાયુ xને 1 M y1- અને 1 M z1- ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જો રિડક્શન પોટૅન્શિયલ z > y > x હોય, તો _____
(a) yxનું અૉક્સિડેશન કરશે, પરંતુ zનું નહિ કરે.
(b) yzનું અૉક્સિડેશન કરશે, પરંતુ xનું નહિ કરે.
(c) yx અને z બંનેનું અૉક્સિડેશન કરશે.
(d) yx અને z બંનેનું રિડક્શન કરશે.
Answer:

Option (a)

66.
જયારે pH=10 હોય ત્યારે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવનો કોષ-પોટૅન્શિયલ કેટલો હશે ?
(a) 0.590 V
(b) 0.0592 V
(c) -0.592 V
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer:

Option (c)

67.
( i ) MnO4- → Mn2+

( ii ) MnO4- → MnO2

( iii ) MnO4- → MnO42-

પ્રક્રિયાઓમાં મધ્યસ્થ પરમાણુના ઈલેકટ્રૉનની સંખ્યામાં થતા ફેરફારનો ક્રમ કયો અહ્સે ? (i, ii, iii પ્રક્રિયાના ક્રમમાં)

(a) 1, 3, 5
(b) 5, 3, 1
(c) 1, 5, 3
(d) 5, 1, 2
Answer:

Option (b)

68.
AgNO3 ના દ્રાવણમાં 1 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ 10 મિનિટ સુધી પસાર કરતાં કેટલા ગ્રામ Ag મુક્ત થશે ?
(a) 670 g
(b) 67 g
(c) 6.7 g
(d) 0.67 g
Answer:

Option (d)

69.
25 °સે તાપમાને HClની અનંત મંદને તુલ્યવાહકતા 425 ઓહ્મ-1 સેમી2 તુલ્ય-1 અને વિશિષ્ટ વાહકતા 3.825 ઓહ્મ-1 સેમી-1 છે, જો તેનો વિયોજન (આયનીકરણ) અંશ 90% હોય, તો દ્રાવણની નૉર્માલિટી શોધો.
(a) 0.9 N
(b) 1.0 N
(c) 1.1 N
(d) 1.2 N
Answer:

Option (a)

70.
CuSO4ના જલીય દ્રાવણમાંથી કૅથોડ પર 63.5 ગ્રામ કૉપર મેળવવા કેટલા કુલંબ વિદ્યુતજથ્થો પસાર કરવો પડે ?
(a) 9650 કુલંબ
(b) 96500 કુલંબ
(c) 193000 કુલંબ
(d) 19300 કુલંબ
Answer:

Option (c)

Showing 61 to 70 out of 180 Questions