વિદ્યુતરસાયણ  MCQs

MCQs of વિદ્યુતરસાયણ

Showing 141 to 150 out of 180 Questions
141.
2KMnO4 + 16HCl → 2KCl + 2MnCl2 + 8H2O + 5Cl2 કોષ-પ્રક્રિયા માટે E°cell શોધો.
(a) 0.51 V
(b) 0.56 V
(c) 1.15 V
(d) 0.15 V
Answer:

Option (d)

142.
Fe → Fe2+ + 2e-, E° = 0.44 V અને 2H++2e-+12O2H2O, E°=1.23 V  તો Fe+2H++12O2Fe2++H2O પ્રક્રિયા માટે ΔG° = _____ kJ/mole.
(a) -322.3
(b) +322.3
(c) -161.15
(d) +161.15
Answer:

Option (a)

143.
Cuના તારમાંથી 1 સેકન્ડમાં 10-6 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ પસાર કરતાં કેટલા e- પસાર થશે ?
(a) 6.022 × 10-23
(b) 96500
(c) 6.24 × 10-12
(d) 6.24 × 1012
Answer:

Option (d)

144.
ક્રોમિયમ પ્લેટિંગ કરવા માટે ઋણ ધ્રુવ તરીકે 220.0 ગ્રામ આયર્ન પ્લેટ ધરાવતા CrCl3ના દ્રાવણમાં 10 ઍમ્પિયર પ્રવાહ 1221 સેકન્ડ સુધી પસાર કરવાથી પ્લેટનું વજન વધીને 221.84 ગ્રામ થાય છે, તો આ વિદ્યુતવિભાજન કોષની ક્ષમતા શોધો. (Crનું પરમાણ્વીય દળ = 52 ગ્રામ મોલ-1)
(a) 90.2 %
(b) 83.89 %
(c) 83.94 %
(d) 95 %
Answer:

Option (c)

145.
એક લિટર 0.50 M AgNO3ના દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુતધ્રુવો ડુબાડી 0.50 ઍમ્પિયર વિદ્યુતપ્રવાહ 12 કલાક પસાર કરતાં કેટલા ગ્રામ ચાંદી મળશે ?( Ag પરમાણ્વીય દળ = 108 ગ્રામ મોલ-1)
(a) 24.17 ગ્રામ
(b) 26.17 ગ્રામ
(c) 28.2 ગ્રામ
(d) 24.30 ગ્રામ
Answer:

Option (a)

146.
Al નો પરમાણ્વીય ભાર 27 છે. Al3+ ના દ્રાવણમાંથી 5 ફેરડે વિધુતપ્રવાહ પસાર કરવામાં આવે છે, તો નીચેના પૈકી Al નો કેટલો જથ્થો કૅથોડ પર જમા થશે ?
(a) 27 ગ્રામ
(b) 36 ગ્રામ
(c) 45 ગ્રામ
(d) 9.0 ગ્રામ
Answer:

Option (c)

147.
પિગલિત ટિન (Sn) ના ક્ષારમાંથી 2 અૅમ્પિયર વીજપ્રવાહ 5 કલાક માટે પસાર કરતાં 22.2 ગ્રામ (Sn) કૅથોડ પર જમા થાય છે. આ ક્ષારમાં Sn ની અૉક્સિડેશન અવસ્થા કેટલી હશે ? ( પરમાણુભાર : Sn = 119 ગ્રામ મોલ-1)
(a) + 1
(b) + 2
(c) + 4
(d) + 3
Answer:

Option (b)

148.
0.04 F વિધુતજથ્થો CaSO4 ના દ્રાવણમાં પસાર કરતાં કૅથોડ પર જમા થતા Ca (પરમાણુભાર = 40) નું વજન = _____ ગ્રામ.
(a) 0.2
(b) 0.4
(c) 0.6
(d) 0.8
Answer:

Option (d)

149.
એક ધાતુના ક્ષારના પિગલિત દ્રાવણમાં 2 અૅમ્પિયર વીજપ્રવાહ 5 કલાક સુધી પસાર કરતાં કૅથોડ પર 22.2 ગ્રામ ધાતુ ( પરમાણુભાર = 177) મુક્ત થાય છે, તો પિગલિત દ્રાવણમાં ધાતુની અૉક્સિડેશન સ્થિતિ કેટલી હશે ?
(a) + 1
(b) + 2
(c) + 3
(d) + 4
Answer:

Option (c)

150.
2 M Ni(CO3) દ્રાવણનાં 0.5 લિટરમાં Pt નાં વિધુતધ્રુવો ડુબડી 9.65 અૅમ્પિયર વિધુતપ્રવાહ 3 કલાક પસાર કરતાં વિધુતવિભાજન બાદ દ્રાવણની સાંદ્રતા કેટલી હશે ?
(a) 0.34 M
(b) 0.56 M
(c) 0.72 M
(d) 0.92 M
Answer:

Option (d)

Showing 141 to 150 out of 180 Questions