રસાયણિક ગતિકી  MCQs

MCQs of રસાયણિક ગતિકી

Showing 61 to 70 out of 132 Questions
61.
નિકલની સપાટી ઉપર NH3

સંપૂર્ણ અધિશોસણ થયા બાદ NH3

નું વધુ પ્રમાણમાં અધિશોસણ એ ક્યા ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
(a) શૂન્ય
(b) દ્વિતીય
(c) પ્રથમ
(d) તૃતીય
Answer:

Option (a)

62.
વેગ =KA12B32C14D34 નો પ્રક્રિયાનો પ્રક્રિયા-ક્રમ કેટલો હશે ?
(a) 32
(b) 14
(c) 3
(d) 0
Answer:

Option (c)

63.
log K1T ના આલેખના આંતર્છેદનું મૂલ્ય કેટલું મળશે ?
(a) logRt 
(b) log A
(c) logA0 
(d) -Ea2.303R
Answer:

Option (b)

64.
70% પ્રથમ ક્રમની પ્રક્રિયા 70 મિનીટમાં પૂર્ણ થાય છે, તો t1/2 = _____
(a) 24 મિનીટ
(b) 2.4 મિનીટ
(c) 4.2 કલાક
(d) 42 મિનીટ
Answer:

Option (d)

65.
2A+3B નીપજ પ્રક્રિયામાં પ્રક્રિયાની આણ્વિકતા કેટલી હશે ?
(a) 2
(b) 3
(c) 5
(d) -5
Answer:

Option (c)

66.
પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે logR→t ના આલેખ માટે આંતર્છેદનું મૂલ્ય કેટલું થશે ?
(a) logR010
(b) lnR0
(c) -K2.303
(d) K2.303
Answer:

Option (a)

67.
પ્રથમ ક્રમની એક પ્રક્રિયા માટે વેગ-અચળાંક 6.93 × 10-3 કલાક-1 હોય, તો તેનો અર્ધ-આયુષ્ય સમય કેટલો હશે ?
(a) 10 કલાક
(b) 100 કલાક
(c) શૂન્ય
(d) 6930 કલાક
Answer:

Option (b)

68.
300 K તાપમાને નીચે મુજબ બે પ્રક્રિયા થાય છે :

A→B(અનુદ્દીપિત)

A→B(ઉદ્દીપિત)

ઉદ્દીપિત પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા 8.314 KJ mol-1 જેટલી ઘટે ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે ?
(a) 15 ગણો
(b) 38 ગણો
(c) 22 ગણો
(d) 28 ગણો
Answer:

Option (d)

69.
X2 + Y2 → 2XY + 90 KJ માટે Ea = 120 KJ છે.પુરોગામી પ્રક્રિયાની Ea = _____.
(a) +310 kJ
(b) +30 kJ
(c) -30 kJ
(d) 120 kJ
Answer:

Option (b)

70.
એક પ્રક્રિયા માટે વેગ-અચળાંક K=Ae-4000/T છે, તો સક્રિયકરણ ઊર્જા _____
(a) 40000 cal
(b) 88000 cal
(c) 80000 cal
(d) 8000 cal
Answer:

Option (d)

Showing 61 to 70 out of 132 Questions