તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 21 to 30 out of 107 Questions
21.
ફીણપ્લવન પદ્ધતિ _____ ના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે.
(a) ઓક્સાઈડયુક્ત કાચી ધાતુ
(b) સલ્ફાઈડયુક્ત કાચી ધાતુ
(c) કલોરાઈડયુક્ત કાચી ધાતુ
(d) એમાલ્ગમ્સ ( સંરસ )
Answer:

Option (b)

22.
સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને એકઠી કરવાના સંયોજન તરીકે ફીણપ્લવન પદ્ધતિમાં કયો પદાર્થ વપરાય છે?
(a) પાઈન ઓઈલ
(b) ચરબીજન્ય એસીડ ( ફેટિએસીડ )
(c) ઝેન્થેટ સંયોજન
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

23.
ફીણપ્લવન પદ્ધતિ દરમિયાન ખનીજના કણો _____ દ્વારા, જયારે ગેંગના કણો _____ દ્વારા ભીંસાય છે.
(a) પાણી, પાઈનતેલ
(b) ક્રેસોલ, પાણી
(c) પાણી, ક્રેસોલ
(d) પાઈનતેલ, પાણી
Answer:

Option (d)

24.
ફીણ-પ્લવન પદ્ધતિમાં અદ્રાવ્ય ZnS, NaCN સાથે કયું સંકીર્ણ બનાવે છે?
(a) Na2[Zn(CN)4]
(b) Na2[Zn(CN)6]
(c) Na2[Zn(CN)2]
(d) Na4[Zn(CN)4]
Answer:

Option (a)

25.
કોપર પાઈરાઈટસનું સંકેન્દ્રીકરણ _____ દ્વારા થઈ શકે.
(a) વિદ્યુતચુંબકીય પદ્ધતિ
(b) ઘનતા પદ્ધતિ
(c) ફીણપ્લવન પદ્ધતિ
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (c)

26.
ધાતુકર્મવિધિમાં વપરાતી ખનીજોમાં રહેલી અશુદ્ધિઓને સયુંકત રીતે _____ થી ઓળખવામાં આવે છે.
(a) સ્લેગ
(b) ફલ્ક્સ
(c) ગેંગ
(d) ઓર
Answer:

Option (c)

27.
ફીણપ્લવન પદ્ધતિ _____ ના સંકેન્દ્રીકરણ માટે વપરાય છે.
(a) કોપર પાઈરાઈટસ
(b) બોકસાઈટ
(c) હીમેટાઈટ
(d) કેલેમાંઈટ
Answer:

Option (a)

28.
4Ag(s)+8CN-(aq)+2H2O(l)+O2(g) x + 4OH-(aq)  તો x= _____ .
(a) [Ag(CN)2]-
(b) [Ag(CN)4]-
(c) AgCN
(d) [4Ag(CN)2]-
Answer:

Option (d)

29.
2[Ag(CN)2]-(aq)+Zn(s)2Ag(s)+[Zn(CN)4]2-(aq)  આ પ્રક્રિયામાં Zn કઈ રીતે વર્તે છે?
(a) ઓક્સિડેશનકર્તા
(b) રિડકશનકર્તા
(c) ઓક્સિડેશન તરીકે
(d) (b) અને (c) બંને
Answer:

Option (d)

30.
XAu(s)+YCN-(aq)+ZH2O(l)+O2(g)R[Au(CN)2]-(aq)+QOH-(aq) આપેલી પ્રક્રિયામાં X,Y,Z,R,Q માટે નીચેની પૈકી કઈ જોડ સાચી છે?
(a) X=2, Y=4, Z=2, R=4, Q=3
(b) X=4, Y=8, Z=2, R=4, Q=4
(c) X=4, Y=6, Z=2, R=2, Q=2
(d) X=4, Y=6, Z=1, R=2, Q=4
Answer:

Option (b)

Showing 21 to 30 out of 107 Questions