તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 11 to 20 out of 107 Questions
11.
નીચેની પૈકી _____ અયસ્ક ( ore ) નથી.
(a) બોકસાઇટ
(b) મેલેકાઈટ
(c) ઝિંક બ્લેન્ડ
(d) પીગ આયર્ન
Answer:

Option (d)

12.
સ્ફાલેરાઈટ એટલે _____ .
(a) ઝિંક બ્લેન્ડ
(b) મેગ્નેશિયમ બ્લેન્ડ
(c) મેલેકાઈટ
(d) એઝયુરાઈટ
Answer:

Option (a)

13.
કેઓલિનાઈટનું આણ્વીય સૂત્ર કયું છે.
(a) [Al2(OH)4Si2O3]
(b) [Al2(OH)4Si2O8]
(c) [Al2(OH)3Si2O5]
(d) [Al3(OH)4Si2O6]
Answer:

Option (a)

14.
ઝિંકની કાચી ધાતુ કઈ છે?
(a) બોકસાઇટ
(b) હીમેટાઈટ
(c) કોપર પાઈરાઈટસ
(d) ઝિંક બ્લેન્ડ
Answer:

Option (d)

15.
Fe ની અગત્યની અયસ્ક ( ore ) એ ______ છે.
(a) હીમેતાઈટ
(b) સીડેરાઈડ
(c) પાયરાઈટ
(d) મેલેકાઈટ
Answer:

Option (a)

16.
Cu એ _____ માંથી મેળવી શકાય છે.
(a) ક્યુપ્રોનિકલ
(b) ડોલોમાઈટ
(c) ગેલિના
(d) મેલેકાઈટ
Answer:

Option (d)

17.
અયસ્ક ( ore ) એ ખનીજો કહેવાય, પરંતુ દરેક ખનીજ એ અયસ્ક ( ore ) ન કહેવાય, કારણ કે _____ .
(a) દરેક ખનીજમાંથી ધાતુ જથ્થાબંધ ( ઓધોગીક ) રીતે ન મેળવી શકાય.
(b) ખનીજો એ સંકીર્ણ સંયોજનો છે.
(c) ખનીજો એ ખડકમાંથી મળે છે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (a)

18.
_____ એ આયર્નની અયસ્ક ( ore ) નથી.
(a) મેગ્નેતાઈટ
(b) સિડેરાઈટ
(c) હિમેતાઈટ
(d) સીમ્થ્સોનાઈટ
Answer:

Option (d)

19.
કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે?
(a) કાચી ધાતુનું અનેક ગેંગની સાપેક્ષ ઘનતાના સિદ્ધાતને આધારે અલગીકરણ કરવામાં આવે છે.
(b) સલ્ફાઈડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે ચુંબકીય અલગીકરણ પદ્ધતિ વપરાય છે.
(c) આયર્નની કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે ફીણ-પ્લ્વન પદ્ધતિ વપરાય છે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (a)

20.
આયર્ન ક્રોમેટ FeCrO4 ધરાવતી કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ પદ્ધતિ દ્વારા થાય છે?
(a) જલીય પ્રક્ષાલન
(b) નિક્ષાલન
(c) ફીણપ્લવન
(d) ચુંબકીય અલગીકરણ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 107 Questions