તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ  MCQs

MCQs of તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ

Showing 41 to 50 out of 107 Questions
41.
નીચે પૈકી કઈ રાસાયણિક પક્રિયા કેલ્સિનેશનની નથી ?
(a) MgCO3  MgO+CO2
(b) ZnCO3  ZnO+CO2
(c) Al2O3 .2H2O  Al2O3+2H2O
(d) 4FeS2+11O2  2Fe2O3+8SO2
Answer:

Option (d)

42.
કેલ્સિનેશન ક્યા પ્રકારની ખનીજ માટે ઉપયોગી છે ?
(a) કાર્બોનેટ
(b) હાયડ્રોકસાઈડ
(c) (a) અને (b) બંને
(d) સલ્ફાઈડ
Answer:

Option (c)

43.
કાચી ધાતુને હવાની ગેરહાજરીમાં કાર્બન સાથે ગરમ કરવું એટલે _____ .
(a) કાર્બન રિડકશન
(b) સ્મેલ્ટિંગ
(c) ભૂંજન
(d) કેલ્સિનેશન
Answer:

Option (a)

44.
મુક્ત ઉર્જા ફેરફારનો સંતુલન અચળાંક સાથેનો યોગ્ય સંબંધ દર્શાવો.
(a) G0=-RT  ln K
(b) K=e-G0RT
(c) K=10-G02.303 RT
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

45.
Go અને સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ દર્શાવતું સુત્ર નીચેના પૈકી કયું છે ?
(a) Go=RT ln K
(b) Go=-RT ln K
(c) Go=RTn K
(d) K=GoRT ln C
Answer:

Option (b)

46.
રિડકશનકર્તા પદાર્થનું કાર્ય _____ હોય છે.
(a) ΔG નું મુલ્ય ધન કરવાનું
(b) ΔG નું મુલ્ય ઋણ કરવાનું
(c) ΔG નું મુલ્ય શૂન્ય કરવાનું
(d) ΔG નું મુલ્ય અચળ રાખવાનું
Answer:

Option (b)

47.
ΔG અને ΔE0cell વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.
(a) ΔG= +nFE0cell
(b) ΔG=-nFE0cell
(c) ΔG= RT ln E0cell
(d) ΔG= - RT ln E0cell
Answer:

Option (b)

48.
ΔG0 = -nFE0 સમીકરણ બ્રાઈનમાંથી Cl2 ની બનાવટ પક્રિયાને લાગુ પડતાં E0 નું મુલ્ય કેટલું મળશે ? [ΔG0= + 422 kJ ]
(a) -2.2 V
(b) 2.2 V
(c) -2.40 V
(d) 2.40 V
Answer:

Option (a)

49.
FeSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી મુકતા શું થશે ?
(a) કોપરની પટ્ટી પર Fe જમા થશે.
(b) કોપરની પટ્ટીનું ઓક્સિડેશન થશે.
(c) કોપરની પટ્ટી ઓગળી દ્રાવણમાં જશે.
(d) આપેલા વિધાનો ખોટા છે.
Answer:

Option (d)

50.
અશુધિઓ સાથે પ્રક્રિયા કરી તેને પીગલિત સ્વરૂપમાં લાવવા માટે વપરાતો પદાર્થ _____ .
(a) સ્લેગ
(b) ગેંગ
(c) ફલ્ક્સ ( અભિવાહ )
(d) ઉદીપક
Answer:

Option (c)

Showing 41 to 50 out of 107 Questions