61. |
અૅસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
62. |
ઉમદા વાયુ તત્વોમાં અયુગ્મિત ઈલેકટ્રૉન ની સંખ્યા જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
63. |
a XeF4(s) + b H2O(l) → c Xe(g) + d XeO3(s) + e HF(aq) + f O2(g) પ્રક્રિયામાં a, b, c, d, e અને f અનુક્રમે _____ .
|
||||||||
Answer:
Option (c) |
64. |
XeO3 અને XeO4માં થતું સંકરણ અનુક્રમે જણાવો.
|
||||||||
Answer:
Option (a) |
65. |
નીચેના પૈકી ક્યાં સંયોજનમાં 5σ ને 1π બંધ આવેલો છે ?
|
||||||||
Answer:
Option (c) |
66. |
નીચેનામાંથી કયો પદાર્થ સૌથી વધુ પ્રોટોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે ?
|
||||||||
Answer:
Option (d) |
67. |
નીચેના પૈકી કયું સંયોજન H2SO4માં અૅસિડ તરીકે વર્તે છે ?
|
||||||||
Answer:
Option (d) |
68. |
કૌંસમાં આપેલા પરિબળના આધારે સાચો ક્રમ જણાવો.
( 1 ) HF < HCl < HBr < HI (અૅસિડિક પ્રબળતાનો ક્રમ) ( 2 )HF > HCl > HBr > HI ( સંયોજનોની સ્થાયિતાનો ક્રમ) ( 3 )I > Cl > Br (અૉકસાઇડની સ્થાયિતાનો ક્રમ) ( 4 )MF < MCl < MBr < MI (આયનીય લાક્ષણિકતાનો ક્રમ)
|
||||||||
Answer:
Option (d) |
69. |
કયો પરમાણુક્રમાંક ધરાવતો ઉમદાવાયુ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે છે ?
|
||||||||
Answer:
Option (d) |
70. |
N, P, As, Sb, અને Bi, _____ સમૂહનાં તત્વો છે.
|
||||||||
Answer:
Option (a) |