p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 81 to 90 out of 129 Questions
81.
_____ હાયડ્રોઈડ દહનશીલ નથી.
(a) NH3
(b) PH3
(c) AsH3
(d) SbH3
Answer:

Option (a)

82.
_____ ટ્રાયહેલાઈડ સૌથી ઓછો બેઝિક છે.
(a) NF3
(b) NCl3
(c) NBr3
(d) Nl3
Answer:

Option (a)

83.
નીચેના પૈકી _____ ની પ્રોટોન સ્વીકારવાની વૃત્તિ સૌથી વધુ છે.
(a) SbH3
(b) AsH3
(c) PH3
(d) NH3
Answer:

Option (d)

84.
એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરતાં _____ મળે છે.
(a) ક્રોમિયમ ડાયોક્સાઇડ​ અને એમોનીયા
(b) ક્રોમિક એસીડ અને નાયટ્રોજન
(c) ક્રોમિયમ ઓક્સાઇડ અને નાયટ્રોજન
(d) ક્રોમિક એસીડ અને એમોનીયા
Answer:

Option (c)

85.
N2 ની નિષ્ક્રિયતા માટે જવાબદાર પરિબળ _____ છે.
(a) d- કક્ષક ખાલી ન હોવી
(b) ઊંચી વિયોજન એન્થાલ્પી
(c) ઊંચી વિદ્યુતઋણતા
(d) આમાંથી એક પણ નહી.
Answer:

Option (b)

86.
_____ વિસ્ફોટક હેલાઈડ છે.
(a) NCl3,NBr3,Nl3
(b) PCl3,PCl5,Pl3
(c) AsCl3,AsF5,AsBr3
(d) SbCl5,SbF5,SbCl3
Answer:

Option (a)

87.
હેબરવિધિમાં NH3 ની બનાવટ દરમિયાન _____ પ્રવર્ધક ( Promoter ) તરીકે વપરાય છે.
(a) KO2, Al2O3
(b) K2O, Al2(SO4)3
(c) KO2, Al(OH)3
(d) K2O, Al2O3
Answer:

Option (d)

88.
એમોનિયા અણુનું ક્યા પ્રકારનું બંધારણ હોય છે ?
(a) સમતોલીય ચોરસ
(b) પિરામિડલ
(c) ટ્રાયગોનલ પિરામિડલ
(d) સમચતુક્ષ્ફ્લકીય
Answer:

Option (c)

89.
Na ધાતુનું પ્રવાહી NH3 માં બનાવેલું દ્વાવણ _____ ના કરને પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે.
(a) સોડીયમ હાયડ્રાઈડ
(b) સોડીયમ એમાઈડ
(c) સોડીયમ પરમાણુ
(d) એમોનિયામય ઈલેક્ટ્રોન
Answer:

Option (d)

90.
નીચેના પૈકી _____ તટસ્થ ખાતર તરીકે વપરાતું રસાયણ છે.
(a) યુરીયા
(b) એમોનિયમ નાઈટ્રેટ
(c) એમોનિયમ સલ્ફેટ
(d) કેલ્શિયમ એમોનિયમ નાઈટ્રેટ
Answer:

Option (a)

Showing 81 to 90 out of 129 Questions