p-વિભાગનાં તત્વો  MCQs

MCQs of p-વિભાગનાં તત્વો

Showing 71 to 80 out of 129 Questions
71.
નીચેના પૈકી ક્યુ તત્વ સૌથી વધુ ધાત્વિક ગુણ ધરાવે છે ?
(a) P
(b) As
(c) Sb
(d) Bi
Answer:

Option (d)

72.
_____ તત્વ જટિલ સંયોજનો બનાવતું નથી.
(a) N
(b) Bi
(c) P
(d) As
Answer:

Option (a)

73.
એપેટાઈટ ખનીજનું સામાન્ય સુત્ર _____ છે.
(a) Ca5(PO4)6CaX2 જ્યાં X = F, Cl, OH
(b) Ca9(PO4)5CaX2જ્યાં X = Cl, F, P
(c) Ca9(PO4)6CaX2 જ્યાં X = F, Cl, OH
(d) Ca5(PO4)Ca3X2 જ્યાં X = Cl, Br, I
Answer:

Option (c)

74.
જવાળામુખી પ્રદેશોમાં મળતી As ની ખનીજ કઈ છે ?
(a) ઓર્પીમેન્ટ
(b) રીઅલ્ગર
(c) અર્સેનોપાયરાઈટ
(d) (a), (b), અને (c) ત્રણેય
Answer:

Option (b)

75.
નીચેની પૈકી ક્યા સંયોજનોમાં નાયટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા -1 છે ?
(a) NO
(b) N2O
(c) NH2OH
(d) N2H4
Answer:

Option (c)

76.
નાયટ્રોજન સમૂહના પ્રથમ તત્વનો પરમાણુંક્રમાંક 7 છે, તો તે સમૂહના ત્રીજા નંબરે આવતા તત્વનો પરમાણુંક્રમાંક _____ છે.
(a) 23
(b) 15
(c) 33
(d) 43
Answer:

Option (c)

77.
સમૂહ-15 ના તત્વોના હાઈડ્રોઈડોની બેઝિકતાનો સાચો ક્રમ કયો છે ?
(a) NH3<PH3<AsH3<SbH3<BiH3
(b) BiH3<SbH3<AsH3<PH3<NH3
(c) NH3<PH3>BiH3>AsH3>SbH3
(d) NH3>PH3>AsH3>SbH3>BiH3
Answer:

Option (d)

78.
NH3 ની બેઝિકતા PH3 કરતાં વધુ છે, કારણ કે _____
(a) તેમાં LP-BP વચ્ચે વધુ આકર્ષણ થાય છે.
(b) N નું પરમાણુ કદ P કરતાં ઓછું છે.
(c) LP-BP વચ્ચે અપાકર્ષણ વધુ હોય છે.
(d) તેમાં LP-BP વચ્ચે આકર્ષણ સમાન હોય છે.
Answer:

Option (c)

79.
નીચેના પૈકી કયો ઓક્સાઈડ ઉભયગુણધર્મી છે ?
(a) N2O5
(b) P4O10
(c) Bi2O3
(d) AS2O3
Answer:

Option (d)

80.
નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો : વિધાન 1 : નાયટ્રોજન પરમાણું દ્વારા પેન્ટાહેલાઈડ બનતા નથી. વિધાન 2: નાયટ્રોજન પરમાણુંની સંયોજકતા કક્ષામાં d-કક્ષકો હાજર નથી.
(a) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે અને વિધાન 2 એ વિધાન 1 ની સમજુતી આપે છે.
(b) વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, પરંતુ વિધાન 2 એ વિધાન 1 ની સમજુતી આપતું નથી.
(c) વિધાન 1 અને વિધાન 2 બંને ખોટા છે.
(d) વિધાન 1 સાચું છે, જયારે વિધાન 2 ખોટું છે.
Answer:

Option (a)

Showing 71 to 80 out of 129 Questions