d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 61 to 70 out of 87 Questions
61.
નિક્રોમમાં Ni અને Crનું પ્રમાણ કેટલું હોય છે ?
(a) 60% Ni અને 40% Cr
(b) 50% Ni અને 50% Cr
(c) 40% Ni અને 60% Cr
(d) 30% Ni અને 70% Cr
Answer:

Option (a)

62.
μ= 15 માટે કઈ જોડ સાચી છે ?
(a) Fe2+,Cr3+
(b) Co2+, Cr3+
(c) Fe3+, Cr2+
(d) Mn2+, Fe2+
Answer:

Option (b)

63.
ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય શોધવાનું સૂત્ર કયું છે ?
(a) μ=n2+2n BM
(b) μ=n(n+1) BM
(c) μ=n2(n+1) BM
(d) μ=n2+3n BM
Answer:

Option (a)

64.
નીચેનામાંથી કયું સંયોજન અનુચુંબકીય છે ?
(a) CuCl2
(b) V2O5
(c) KMnO4
(d) Cu2Cl2
Answer:

Option (a)

65.
Ti2+, Ti3+, Ti4+ આયનોની સ્થિરતાનો ઊતરતો ક્રમ જણાવો.
(a) Ti4+ < Ti3+ < Ti2+
(b) Ti2+ < Ti4+ < Ti3+
(c) Ti4+ > Ti3+ > Ti2+
(d) Ti3+ > Ti4+ > Ti2+
Answer:

Option (c)

66.
K2MnO4 + H2SO4 → KMnO4 + K2SO4 + MnO2 + H2O

આ પ્રક્રિયામાં નીપજોના મોલનું પ્રમાણ કેટલું હશે ?

(a) 1 : 1 : 1 :1
(b) 2 : 2 : 1 : 2
(c) 1 : 2 : 2 : 1
(d) 2 : 2 : 1 : 1
Answer:

Option (b)

67.
_____ બ્લીચિંગ એજન્ટ તરીકે ટેક્સટાઇલ ઉદ્યોગોમાં ઉપયોગી છે.
(a) CuSO4 · 5H2O
(b) K2Cr2O7
(c) KMnO4
(d) AgNO3
Answer:

Option (c)

68.
લેન્થેનૉઇડ શ્રેણીનું પ્રથમ તત્વ કયું છે ?
(a) સ્કેન્ડિયમ
(b) લેન્થેનમ
(c) યીટર્બીયમ
(d) ટર્બિયમ
Answer:

Option (b)

69.
Fe2+ આયનમાં રહેલા d ઈલેકટ્રૉન નીચેનામાંથી કોને સમાન નથી ?
(a) Mgના s ઈલેકટ્રૉન
(b) Neના p ઈલેકટ્રૉન
(c) Feના d ઈલેકટ્રૉન
(d) Cl-ના p ઈલેકટ્રૉન
Answer:

Option (d)

70.
સમીકરણ પૂર્ણ કરો :

4FeCr2O4 + 8Na2CO3 + 7O2

(a) 8Na2 Cr2 O4 +2Fe2 O4 +8CO2
(b) 7Na2 Cr2 O4 +2Fe3 O4 +8CO2
(c) 8Na2 CrO4+2Fe2 O3+8CO2
(d) 7Na2CrO4+2Fe2O3+8CO
Answer:

Option (c)

Showing 61 to 70 out of 87 Questions