d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 71 to 80 out of 87 Questions
71.
પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ દર્શાવો.
(a) Ti > Mn > Co > Cu > Zn
(b) Ti < Mn < Co < Cu < Zn
(c) Ti > Mn > Co = Cu < Zn
(d) Ti > Mn = Cu > Co < Zn
Answer:

Option (d)

72.
નીચેના પૈકી કયું તત્વ કૅન્સરની સારવાર માટે વપરાય છે ?
(a) Rn
(b) Ni
(c) Fe
(d) Co
Answer:

Option (d)

73.
સોનાના એક ઘરેણામાં 87.5 % સોનું છે, તો તે કેટલા કૅરેટનું હશે ?
(a) 21
(b) 18
(c) 15
(d) 24
Answer:

Option (a)

74.
22 કૅરેટ સોનાના ઘરેણામાં Au અને Cuનું પરમાણ્વીય કદ કેટલું હોય છે ?
(a) 134 pm, 118 pm
(b) 133 pm, 118 pm
(c) 134 pm, 117 pm
(d) 135 pm, 117 pm
Answer:

Option (c)

75.
નીચેના પૈકી કઈ ઘટકોની જોડ રંગવિહીન છે ?
(a) TiF62- અને CoF62-
(b) Cu2Cl2 અને NiCl42-
(c) CoF63- અને NiCl42-
(d) TiF62- અને Cu2Cl2
Answer:

Option (d)

76.
એક તત્વનો પરમાણુક્રમાંક 56 છે, તો તેનો નીચેના પૈકી શેમાં સમાવેશ થતો હશે ?
(a) લેન્થેનૉઇડ્સ​
(b) ​ઍક્ટિનૉઇડ્સ
(c) આલ્કલાઈન અર્ધધાતુ
(d) આલ્કલી
Answer:

Option (c)

77.
નીચેના પૈકી કયા આયનોની ઈલેકટ્રૉનીય રચના ક્રિપ્ટોન વાયુ તત્વની ઈલેકટ્રૉનીય રચનાને સમાન છે ?

(A) Cr3+ (B) Zr4+ (C) Y3+ (D) Nb5+

(a) માત્ર A અને B
(b) માત્ર C અને D
(c) માત્ર B, C અને D
(d) આપેલ તમામ
Answer:

Option (c)

78.
Ti3+ આયનમાં M કક્ષામાં રહેલ ઈલેકટ્રૉનની કુલ સંખ્યા જણાવો.
(a) 7
(b) 8
(c) 9
(d) 10
Answer:

Option (c)

79.
નીચેનામાંથી કયા સંયોજનની 298 K તાપમાને પ્રતિ મોલ ચુંબકીય ચાકમાત્રા સૌથી ઓછી હોય છે ?
(a) MnSO4 · 4H2O
(b) CuSO4 · 5H2O
(c) FeSO4 · 6H2O
(d) NiSO4 · 6H2O
Answer:

Option (b)

80.
લેન્થેનૉઇડ્સ​ સંકોચન _____ ના કારણે જોવા મળે છે.
(a) 4f કણના e¯ના કેન્દ્રીય વીજભારના કારણે બહારના e¯ માટે અચોક્કસ શિલ્ડિંગ અસરના કારણે . . .
(b) 4f કણના e¯ના કેન્દ્રીય વીજભારના કારણે બહારના e¯ માટે ચોક્કસ શિલ્ડિંગ અસરના કારણે . . .
(c) 5d કક્ષકના ઈલેકટ્રૉનના કેન્દ્રીય વીજભારના કારણે બહારના e¯ માટે ચોક્કસ શિલ્ડિંગ અસરના કારણે . . .
(d) Ceથી Lu સુધી સરખા અસરકારક વીજભારના કારણે . . .
Answer:

Option (a)

Showing 71 to 80 out of 87 Questions