d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 81 to 87 out of 87 Questions
81.
સંક્રાંતિ ધાતુ તત્વોના મોનૉક્સાઇડની બેઝિકતાનો ક્રમ જણાવો.

(Ti, V, Cr, Fe)

(a) Vo < CrO < TiO < FeO
(b) CrO > VO > FeO > TiO
(c) TiO > FeO > VO > CrO
(d) TiO > VO > CrO > FeO
Answer:

Option (d)

82.
Cr, Mn, Fe અને Coની +2 અૉક્સિડેશન અવસ્થા સ્થિરતાની ક્રમ જણાવો.
(a) Mn > Fe > Cr > Co
(b) Fe > Mn > Co > Cr
(c) Co > Mn > Fe > Cr
(d) Cr > Mn > Co > Fe
Answer:

Option (a)

83.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
(a) K2Cr2O7ના અૅસિડિક દ્રાવણમાં H2S પસાર કરવાથી દૂધિયા રંગનું દ્રાવણ બને.
(b) K2Cr2O7 કરતાં Na2Cr2O7 કદમાપક પૃથક્કરણમાં વધુ ઉપયોગી છે.
(c) અૅસિડિક માધ્યમમાં K2Cr2O7 નારંગી રંગનું હોય છે.
(d) K2Cr2O7 પીળા રંગમાં રૂપાંતરિત પામે છે. જો તેની pH વધારીને 7 કરવામાં આવે.
Answer:

Option (b)

84.
ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય નીચેના પૈકી કયા સૂત્ર દ્વારા શોધી શકાય ?
(a) nn+1
(b) n+12-12
(c) nn-2
(d) nn-1
Answer:

Option (b)

85.
Mn2+, Cr2+ અને V2+ ની સેદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા(BM એકમમાં)નો સાચો ક્રમ શું થશે ?
(a) Mn2+ > V2+ > Cr1+
(b) V2+ > Cr2+ > Mn2+
(c) Mn2+ > Cr2+ > V2+
(d) Cr2+ > V2+ > Mn2+
Answer:

Option (c)

86.
22 કૅરેટ સોનામાં સોનાનું પ્રમાણ કેટલા ટકા હશે ?
(a) 100
(b) 91.66
(c) 75
(d) 22
Answer:

Option (b)

87.
નીચેના પૈકી કઈ સ્પીસીઝ [Kr]4d105s0 ઇલેક્ટ્રૉનીય રચના છે ?

(A) Pd (B) Ag+ (C) Cd2+ (D) Ag2+

(a) માત્ર A અને B
(b) માત્ર B અને C
(c) માત્ર A, B અને C
(d) આપેલ તમામ
Answer:

Option (b)

Showing 81 to 87 out of 87 Questions