d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 21 to 30 out of 87 Questions
21.
_____ જોડના સંક્રાતિ આયનો 3d2 ઈલેક્ટ્રોન રચના દર્શાવે છે ?
(a) Ti+3, V+2, Cr+3, Mn+4
(b) Ti+4, V+4, Cr+6, Mn+7
(c) Ti+4, V+3, Cr+2, Mn+3
(d) Ti+2, V+3, Cr+4, Mn+5
Answer:

Option (d)

22.
x = [Ar] 4s1 3d10 હોય, તો x તત્વ _____ હશે.
(a) Ni
(b) Cu
(c) Zn
(d) Co
Answer:

Option (b)

23.
Fe+2 માં અયુગ્મિત d-ઈલેક્ટ્રોનની સંખ્યા _____ છે.
(a) 6
(b) 2
(c) 3
(d) 4
Answer:

Option (d)

24.
Fe+2 આયનામાં d ઈલેક્ટ્રોનની સંખ્યા _____ છે.
(a) 4
(b) 3
(c) 5
(d) 6
Answer:

Option (d)

25.
[CoF6]3- માં અયુગ્મિત d-ઈલેક્ટ્રોનની સંખ્યા _____ છે.
(a) 2
(b) 3
(c) 4
(d) 0
Answer:

Option (c)

26.
નીચે આપેલી જોડીઓમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા બીજા કરતા વધારે સ્થાયી ક્યા વિકલ્પમાં જોવા મળે છે ?
(a) Cu+, Cu2+
(b) Ti+1, Ti+3
(c) Cr+2, Cr+3
(d) V+2, V+4
Answer:

Option (b)

27.
નીચેના પૈકી ક્યા આયનની આયોનિક ત્રિજ્યા સૌથી વધુ છે ?
(a) Co+3
(b) Mn+3
(c) Fe+3
(d) Cr+3
Answer:

Option (d)

28.
ક્યાં તત્વની દ્વિતીય આયનીકરણ શક્તિ સૌથી વધુ છે ?
(a) Cr
(b) Mn
(c) Fe
(d) V
Answer:

Option (a)

29.
Cr, Mn, Fe અને Co ની +2 ઓક્સિડેશન અવસ્થા સ્થિરતાનો ક્રમ જણાવો.
(a) Mn > Fe > Cr > Co
(b) Fe > Mn >Co > Cr
(c) Co > Mn > Fe > Cr
(d) Cr > Mn > Co > Fe
Answer:

Option (a)

30.
TiF6-2, CoF6-3, Cu2Cl2 અને NiCl4-2 પૈકી કયું રંગવિહીન છે ?
(a) CoF6-3 અને NiCl4-2
(b) TiF6-2 અને CoF6-3
(c) Cu2Cl2 અને NiCl4-2
(d) TiF6-2 અને Cu2Cl2
Answer:

Option (d)

Showing 21 to 30 out of 87 Questions