d-અને f-વિભાગનાં તત્વો  MCQs

MCQs of d-અને f-વિભાગનાં તત્વો

Showing 1 to 10 out of 87 Questions
1.
ક્યાં સમૂહના તત્વોને d-વિભાગના તત્વો કહે છે ?
(a) સમૂહ 1થી 2
(b) સમૂહ 3થી 12
(c) સમૂહ 13થી 18
(d) સમૂહ 13થી 17
Answer:

Option (b)

2.
નીચેના પૈકી ક્યાં આયનનું જલીય લીલા રંગનું હોય છે ?
(a) co2+
(b) Zn2+
(c) Ni2+
(d) Cr2+
Answer:

Option (c)

3.
સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનનોમાં d-કક્ષકો વિયોજન દરમિયાન તેમની ઉર્જાનો ક્રમ કયો હશે?
(a) dxy dyz dxz <dx2-y2dz2
(b) dx2-y2dz2<dxy dzy dxz 
(c) dxy dz2<dyz dxz dx2-y2
(d) dx2-y2dxz <dxy dyz dz2
Answer:

Option (b)

4.
નીચેના પૈકી કયું તત્વ d-વિભાગનું હોય છતાં સંક્રાંતિ તત્વ નથી ?
(a) Cu
(b) Ca
(c) Fe
(d) Hg
Answer:

Option (d)

5.
નીચેના પૈકી કયું આયન તેના જલીય દ્રાવણમાં ચાકમાત્રનું મૂલ્ય .૮૭ ધરાવે છે?
(a) Cu2+
(b) Cr3+
(c) Co3+
(d) Fe 3+
Answer:

Option (b)

6.
નીચેના પૈકી આયર્નની મિશ્રધાતુ કઈ છે ?
(a) સ્ટેનલેસ સ્ટીલ
(b) પીતળ
(c) કાંસુ
(d) નિક્રોમ
Answer:

Option (a)

7.
નીચેના પૈકી કયું તત્વ રેડીયોસક્રિય છે ?
(a) Pr
(b) Pm
(c) Gd
(d) Tm
Answer:

Option (b)

8.
નીચેના પૈકી સંક્રાંતિ તત્વનું કયું સંયોજન સુકાકોષમાં વપરાય છે?
(a) V2O5
(b) KMnO4
(c) K2Cr2O7
(d) MnO2
Answer:

Option (d)

9.
એકિટનાઈડ  શ્રેણીના તત્વોની સામાન્ય ઈલેકટ્રોનીય રચના કઈ છે ?  
(a) Xe4f0-145d0-16s2
(b) Xe4f0-145d0-106s2
(c) Rn5f0-145d0-26s2
(d) Rn5f0-146d0-27s2
Answer:

Option (d)

10.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
(a) બધા જ સંક્રાંતિ તત્ત્વોના પરમાણુઓ અનુચુંબકિય છે .
(b) બધા જ સંક્રાંતિ તત્વો ધાતુતત્ત્વો છે.
(c) d-વિભાગના બધા જ તત્ત્વો સંક્રાંતિ તત્ત્વો છે.
(d) આવર્તકોષ્ટકમાં d-વિભાગનું સ્થાન s અને p-વિભાગના તત્ત્વોની વચ્ચે છે.
Answer:

Option (c)

Showing 1 to 10 out of 87 Questions