સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 61 to 70 out of 114 Questions
61.
મધ્યસ્થ ધાત્વીય આયનનો સવર્ગ-આંક છ ધરાવતા સંકીર્ણ FeCl3.4NH3 માંથી એમોનિયા વાયુ દૂર થતો નથી પરંતુ AgNO3 ના જલીય દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે, તો તે સંકીર્ણનું IUPAC નામ કયું હશે ?
(a) એમોનિયમ ટ્રાયકલોરાઈડો ટ્રાયએમાઈન ફેરમ (III)
(b) ટેટ્રાએમ્માઈન ફેરમ (III) કલોરાઈડ
(c) ડાયકલોરાઈડો ટેટ્રાએમ્માઈન ફેરટ (III) કલોરાઈડ
(d) ટેટ્રાએમ્માઈન ડાયકલોરાઈડો ફેરસ (II) કલોરાઈડ
Answer:

Option (d)

62.
[Cr(en)2Cl2]NO3 નું IUPAC નામ કયું છે ?
(a) ડાયકલોરાઈડો બિસ (ઈથિલીન ડાઈએમાઇન) ક્રોમિયમ (III) નાઈટ્રેટ
(b) ડાયકલોરાઈડો બિસ (ઈથિલીન ડાઈએમાઇન) ક્રોમેટ (III) નાઈટ્રેટ
(c) બિસ (ઈથિલીન ડાઈએમાઇન) ડાયકલોરાઈડો ક્રોમિયમ (III) નાઈટ્રેટ
(d) ડાયકલોરાઈડો બિસ (ઈથિલીન ડાઈએમાઇન) ક્રોમિયમ (III) નાઈટ્રેટ
Answer:

Option (a)

63.
Co ના સહસંયોજક સંયોજનની નાઈટ્રાઈટો આણ્વીય સૂત્ર જે પાંચ (NH3) અણુઓ, એક નાઈટ્રાઈટો ગ્રુપ અને બે કલોરિન અણુઓ, એક જ Co પરમાણુ ધરાવે છે. આ એક મોલ સંયોજન જલીય દ્રાવણમાં ત્રણ મોલ આયન ઉત્પન્ન કરે છે. AgNO3 ના વધુ પ્રમાણ સાથે પ્રક્રિયા કરી મોલ AgCl ના અવક્ષેપ મળે છે. સંયોજનની આયોનિક સંરચના કઈ છે ?
(a) [Co(NH3)4NO2Cl]NH3Cl
(b) [Co(NH3)5Cl] [Cl(NO2)]
(c) [Co(NH3)5(NO2)]Cl2
(d) [Co(NH3)5] [(NO2)Cl2]
Answer:

Option (c)

64.
[Pt(NH3)3Br(NO2)Cl]Cl નું IUPAC નામ _____ .
(a) ટ્રાયએમ્માઈન કલોરાઈડોબ્રોમાઈડો નાઈટ્રાઈટ્રો પ્લેટિનમ (IV)
(b) ટ્રાયએમ્માઈન બ્રોમાઈડોનાઈટ્રાઈટ્રો કલોરાઈડો પ્લેટિનમ (IV) કલોરાઈડ
(c) ટ્રાયએમ્માઈન બ્રોમાઈડો કલોરાઈડો નાઈટ્રાઈટ્રો પ્લેટિનમ (IV) કલોરાઈડ
(d) ટ્રાયએમ્માઈન નાઈટ્રાઈટ્રોકલોરાઈડો બ્રોમાઈડો પ્લેટિનમ (IV) કલોરાઈડ
Answer:

Option (c)

65.
ડાયકલોરાઈડો બિસ (યુરિયા) કોપરનું સૂત્ર _____ .
(a) [Cu{O = C(NH2)2}]Cl2
(b) [CuCl{O = C(NH2)2}2]Cl
(c) [Cu{O = C(NH2)2}Cl]Cl
(d) [CuCl2{O = C(NH2)2}]
Answer:

Option (d)

66.
K3[FeIII(CNx)(C2O4)y] માં x અને y નાં મૂલ્યો અનુક્રમે _____ .

(1) x = 4, y = 1

(2) x = 2, y = 2

(3) x = 2, y = 4

(4) x = 4, y = 4

(a) (1) અને (2)
(b) (1) અને (4)
(c) (1) અને (3)
(d) (1), (2) અને (3)
Answer:

Option (a)

67.
પોટેશિયમ ડાયએમિડો ડાયસાયનેટો ડાયકાર્બોનિલ કોબાલ્ટેટ (III) નું બંધારણીય સૂત્ર _____ થાય.
(a) K[Co(CNO)2(NH2)2(CO)2]
(b) K2[Co(CNO)2(NH2)2(CO)2]
(c) K2[Co(CNO)(NH2)2(CO)]
(d) K3[Co(CNO)2(NH2)2(CO)2]
Answer:

Option (a)

68.
નીચેનામાંથી કયું સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા ધરાવે છે ?
(a) [Ni(NH3)5Br]+
(b) [Co(en)(NH3)2]3+
(c) [Cl(NH3)4(en)]3+
(d) [Co(en)3]3+
Answer:

Option (b)

69.
નીચેનામાંથી કયું સંકીર્ણ ફેસિયલ-મેરિડીયોનલ સમઘટકતા દર્શાવી શકે છે ?
(a) [PtCl2(NH3)2]
(b) [Co(NO2)3(NH3)3]
(c) [Cr(en)2Cl2]+
(d) [PtCl2(NH3)4]2+
Answer:

Option (b)

70.
નીચે આપેલા પેૈકી ક્યા સંકીર્ણની પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાતી નથી ?
(a) [Co(en)(NH3)2Cl2]+
(b) [Co(en)3]3+
(c) [Co(en)2Cl2]+
(d) [Co(NH3)3Cl3]
Answer:

Option (d)

Showing 61 to 70 out of 114 Questions