સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 31 to 40 out of 114 Questions
31.
સંકીર્ણ સંયોજનો માટેની વર્નરની ધારણાઓ પ્રમાણે _____ .
(a) પ્રાથમિક સંયોજકતા આયનીકૃત છે.
(b) દ્વિતીયક સંયોજકતા આયનીકૃત છે.
(c) પ્રાથમિક, દ્વિતીયક સંયોજકતા બિનઆયનીકૃત છે.
(d) ફક્ત પ્રાથમિક સંયોજકતા બિનઆયનીકૃત છે.
Answer:

Option (a)

32.
[Co(en)2Cl2]NO3 સંકીર્ણમાં ધાતુઆયાનની પ્રાથમિક સંયોજકતા _____ છે.
(a) 4
(b) 6
(c) 2
(d) 3
Answer:

Option (d)

33.
[PtCl3(C2H4)] માં Pt નો ઓક્સિડેશન-આંક કેટલો છે ?
(a) +1
(b) +2
(c) +3
(d) +4
Answer:

Option (c)

34.
પોટેશિયમ ફેરોસાયનાઈડનું દ્રાવણ કેટલા આયન ધરાવે છે ?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (d)

35.
ક્યાં સંકીર્ણનું જલીય દ્રાવણ સૌથી વધુ વાહકતા ધરાવતું હશે ?
(a) હેકઝાએમ્માઈન કોબાલ્ટ (III) કલોરાઇડ
(b) ટેટ્રાએમ્માઈન ડાયકલોરાઇડો કોબાલ્ટ (III) કલોરાઇડ
(c) પેન્ટાએમ્માઈન કલોરાઇડો કોબાલ્ટ (III) કલોરાઇડ
(d) ટ્રાયએમ્માઈન ટ્રાયકલોરાઇડો કોબાલ્ટ (III)
Answer:

Option (a)

36.
નીચેના પૈકી કયું સંકીર્ણ BaCl2(aq) સાથે સફેદ અવક્ષેપ આપે ?
(a) [Cr(SO)4(NH3)5]Cl
(b) [Co(SO)4(NH3)5]NO2
(c) [CrCl(NH3)5]SO4
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (c)

37.
[Co(H2O)4SO3]Cl સંકીર્ણમાં ધાતુઆયનનો સવર્ગ-આંક ઓક્સિડેશન-આંક, d-ક્ક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, d-ક્ક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે _____ .
(a) 5, 3, 6, 0
(b) 5, 3, 6, 4
(c) 6, 3, 6, 0
(d) 6, 3, 6, 4
Answer:

Option (d)

38.
NH4[Cr(NH3)2(CO3)2] ની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ આયનોની સંખ્યા અનુક્રમે _____ .
(a) 1, 4, 3, 5
(b) 3, 6, 3, 2
(c) 6, 3, 3, 2
(d) 3, 3, 3, 2
Answer:

Option (b)

39.
મહત્તમ વાહકતા ધરાવતું સંકીર્ણ જણાવો.
(a) K4[Fe(CN)6]
(b) [CO(NH3)6]Cl3
(c) [Cu(NH3)4Cl2]
(d) [Ni(CO)4]
Answer:

Option (a)

40.
નીચે આપેલા 0.1 M સંકીર્ણ સંયોજનોનાં દ્રાવણો પેૈકી ક્યા દ્રાવણની વિદ્યુતવાહકતા સૌથી ઓછી છે ?
(a) ટ્રાયકલોરો ટ્રાયએમાઇન પ્લેટિનમ (IV) કલોરાઈડ
(b) ટ્રાયકલોરો ટેટ્રાએમાઇન પ્લેટિનમ (IV) કલોરાઈડ
(c) કલોરો પેન્ટાએમાઇન પ્લેટિનમ (IV) કલોરાઈડ
(d) હેક્ઝાએમાઇન પ્લેટિનમ (IV) કલોરાઈડ
Answer:

Option (a)

Showing 31 to 40 out of 114 Questions