સંકીર્ણ સંયોજનો  MCQs

MCQs of સંકીર્ણ સંયોજનો

Showing 21 to 30 out of 114 Questions
21.
EDTA પરનો વીજભાર જણાવો.
(a) 6-
(b) 2-
(c) 3-
(d) 4-
Answer:

Option (d)

22.
નીચેનામાંથી કયું સંકીર્ણ આયન સમચતુષ્ટફલકીય આકાર ધરાવતું નથી ?
(a) MnO4-
(b) NiCO4
(c) NiCN44-
(d) CuNH342+
Answer:

Option (d)

23.
K2NiF4 સંકીર્ણ સંયોજન સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા કેટલી છે.?
(a) 1.73 BM
(b) 2.83 BM
(c) 3.87 BM
(d) શૂન્ય
Answer:

Option (b)

24.
નીચેનામાંથી કયો લિગેન્ડ સૌથી પ્રબળ લિગેન્ડ તરીકે વર્તે છે.?
(a) CI-
(b) NH3
(c) CO
(d) CN-
Answer:

Option (c)

25.
[Fe(NH3)4Cl2]Clમાં દ્ધિતીયક સંયોજકતાથી જોડાયેલા CIની સંખ્યા ................... છે ?
(a) 1
(b) 2
(c) 3
(d) 0
Answer:

Option (b)

26.
નીચેના પૈકી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે.?
(a) [FeCl6]3-
(b) [Fe(H2O)6]3+
(c) [Fe(NH3)6]3+
(d) [Fe(CN)6]4-
Answer:

Option (d)

27.
નીચે પૈકી કયું સંકીર્ણ આયન પ્રકાશ સમઘટકતા ધરાવતું નથી ?
(a) CoenNH342+
(b) CoH2O4en3+
(c) CoenNH322+
(d) CoNH33Cl+
Answer:

Option (d)

28.
કયા સંકીર્ણ જલીય દ્રાવણ સૌથી વધુ વાહકતા ધરાવતું હશે.?
(a) હેક્ઝાએમ્માઈનકોબાલ્ટCoNH33Cl+ક્લોરાઈડ
(b) ટેટૂાએમ્માઈનડાયક્લોરાઈડોકોબાલ્ટIIIક્લોરાઈડ
(c) પેન્ટાએમ્માઈનડાયક્લોરાઈડોકોબાલ્ટIIIક્લોરાઈડ
(d) ટૂાયએમ્માઈનટૂાયક્લોરાઈડોકોબાલ્ટIII
Answer:

Option (a)

29.
નીચે પૈકી કયો ક્રમ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી માટે સાચો છે ?
(a) Cl-<F-<C2O42-<NO2-<CN-
(b) F-<Cl-<NO2-<CN-<C2N42-
(c) CN-<C2O42-<Cl-<NO2-<C-
(d) C2O42-<F-<Cl-<NO2-<CN-
Answer:

Option (a)

30.
CoNH34CO3ClO4સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ માટે સવર્ગ-આંક, ઓક્સિડેશન-આંક, - કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને અયુ્ગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ................... છે.?
(a) 6, 3, 6, 0
(b) 7, 2, 7, 1
(c) 5, 2, 6, 4
(d) 6, 2, 7, 3
Answer:

Option (a)

Showing 21 to 30 out of 114 Questions