સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 81 to 90 out of 130 Questions
81.
જો f : R+ → R+, f(x) = x3 તો f-1 _____.
(a) નું અસ્તિત્વ નથી
(b) =x3
(c) f
(d) =x
Answer:

Option (b)

82.
જો f : {1, 2, 3, ... , n} → {2, 4, 6,  ... , 2n}, f(n) = 2n,તો f-1_____ .
(a) નું અસ્તિત્વ નથી
(b) f
(c) =n2
(d) = 4n
Answer:

Option (c)

83.
જો f : R → R, f(x) = [x],તો f-1_____ .
(a) નું અસ્તિત્વ નથી
(b) = f
(c) x
(d) =x
Answer:

Option (a)

84.
જો f:RZ, fx=x, તો f-1 નું અસ્તિત્વ નથી, કારણ કે _____.
(a) f એક-એક નથી, f વ્યાપ્ત નથી
(b) f એક-એક છે, f વ્યાપ્ત નથી
(c) f એક-એક નથી, f વ્યાપ્ત છે
(d) f એક-એક છે, f વ્યાપ્ત છે
Answer:

Option (c)

85.
જો f : N × NN × N, f((m, n)) = (n, m),તો f-1_____ .
(a) f-1 નું અસ્તિત્વ નથી
(b) f-1 = IN×N
(c) f-1 = f
(d) f-1((m, n)) = (m ,n)
Answer:

Option (c)

86.
જો N પર a ∗ b = ab તો 2 ∗ 3 _____ .
(a) 5
(b) 6
(c) 8
(d) 9
Answer:

Option (c)

87.
જો Q પર a ∗ b = a2b તો -12*13 = _____.
(a) -118
(b) -112
(c) 112
(d) 118
Answer:

Option (c)

88.
જો Q પર a*b=a+b2 ,તો ∗ _____ .
(a) સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે
(b) સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન ન કરે
(c) સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે છે
(d) સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે નથી
Answer:

Option (b)

89.
જો Z પર ab = a + b - 2,તો ∗
(a) સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે
(b) સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન ન કરે
(c) સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે છે
(d) સમક્રમી નથી અને જૂથના નિયમનું પાલન કરે નથી
Answer:

Option (a)

90.
Z પર ab = a + b - 2 માટે તટસ્થ ઘટક _____ અને aનો વ્યસ્ત ઘટક _____ છે.
(a) 0, 2-a
(b) -2, -2+a
(c) 2, 4-a
(d) ન મળે
Answer:

Option (c)

Showing 81 to 90 out of 130 Questions