સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 71 to 80 out of 130 Questions
71.
f : R+  R+, f(x) = x3, g : R+  R+, g(x) = x13, તો _____.
(a) fog=IR+
(b) fof=IR+
(c) gog=IR+
(d) gof=IR
Answer:

Option (a)

72.
જો f:R+R, fx=3-x313, તો fof  =_____.
(a) અવ્યાખ્યાયિત છે.
(b) IR+
(c) IR
(d) f
Answer:

Option (a)

73.
f:R - -1  R--1, fx=1-x1+x, તો fof  =_____.
(a) IR
(b) IR-
(c) IR--1
(d) IR+
Answer:

Option (c)

74.
f:R+ 0  R+ 0, fx=x અને g: RR,gx=x2-1,તો _____ ન મળે.
(a) gof
(b) fog
(c) fof
(d) gog
Answer:

Option (b)

75.
જો A ≠ Φ, B ≠ Φ અને f : A → B એક-એક વિધેય હોય, તો g : B → A એવું મળે કે જેથી gof = _____.
(a) IB
(b) IA
(c) fog
(d) gog
Answer:

Option (b)

76.
જો A ≠ Φ, B ≠ Φ અને f : A → B વ્યાપ્ત વિધેય હોય, તો કોઈક વિધેય g : B → A એવું મળે કે જેથી  _____.
(a) g = f-1
(b) એ ડાબી બાજુનું વ્યસ્ત વિધેય છે
(c) એ જમણી બાજુનું વ્યસ્ત વિધેય છે
(d) fog = IA
Answer:

Option (c)

77.
ો બે વિધેય f : A → B અને g : A → B એવા હોય કે જેથી gof = Iતો _____ .
(a) f અનેક-એક વિધેય છે અને gA માં વ્યાપ્ત છે
(b) f અનેક-એક વિધેય છે અને gB માં વ્યાપ્ત છે
(c) f એક-એક વિધેય છે અને gB માં વ્યાપ્ત છે
(d) f એક-એક વિધેય છે અને gA માં વ્યાપ્ત છે
Answer:

Option (d)

78.
જો gof : A → CCમાં વ્યાપ્ત હોય, તો g _____.
(a) Aમાં વ્યાપ્ત છે
(b) Bમાં વ્યાપ્ત છે
(c) Cમાં વ્યાપ્ત છે
(d) A, B , C ત્રણેયમાં વ્યાપ્ત છે
Answer:

Option (c)

79.
જો gof : A → C એક-એક અને f : A → B Bમાં વ્યાપ્ત હોય, તો _____ .
(a) g : B → C  એક-એક હોય
(b) g : A → C  એક-એક હોય
(c) g : B → C  વ્યાપ્ત હોય
(d) g : A → C  વ્યાપ્ત હોય
Answer:

Option (a)

80.
જો f : Z → Z, f(x) = x - 7, તો f-1 _____.
(a) નું અસ્તિત્વ નથી
(b) = f
(c) =x7
(d) = x + 7
Answer:

Option (d)

Showing 71 to 80 out of 130 Questions