સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 111 to 120 out of 130 Questions
111.
ગણ {1, 2, 3} પર દ્વિકક્રિયાઓની કુલ સંખ્યા _____ છે.
(a) 23
(b) 39
(c) 33
(d) 36
Answer:

Option (b)

112.
f: RR, fx=2x+2x= _____ .
(a) એક-એક છે અને વ્યાપ્ત છે
(b) એક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી
(c) અનેક-એક છે અને વ્યાપ્ત છે
(d) અનેક-એક છે, પરંતુ વ્યાપ્ત નથી
Answer:

Option (d)

113.
જો f:RR, fx=xg : R → R, g(x) = cos x, h : R → R, h(x) = 3x, તો ho(gof) = _____ .
(a) cosx
(b) cos 3x
(c) 3cosx
(d) cos 3x
Answer:

Option (c)

114.
જો f : { x Ι x ≤ -1, x R} → { x Ι x ≤ -2, xR}, fx=x+1x, તો f-1(x) = _____ .
(a) x+x2-42
(b) x-x2-42
(c) x2+1x
(d) x2-4
Answer:

Option (b)

115.
જો f:R--32R-32, fx=3x+22x+3 વિધેય હોય તો f-1(x) = _____ .
(a) 3x-22x-3
(b) 3x+22x-3
(c) -3x-22x-3
(d) 3x-22x+3
Answer:

Option (c)

116.
વિધેય f(x) = 7 - xPx - 3 નો વિસ્તાર _____ .
(a) {1, 2, 3, 4}
(b) {1, 2, 3}
(c) {1, 2, 3, 4, 5, 6}
(d) {1, 3}
Answer:

Option (b)

117.
જો f : R+ → R+, fx=5-x212, તો (fof)(x) = _____ .
(a) x2
(b) x
(c) 5 - x2
(d) 5-x212
Answer:

Option (b)

118.
જો A = {2, 3, 4, 5}  અને R = {(2, 2), (3, 3), (4, 4), (5, 5), (2, 3), (3, 2), (3, 5), (5, 3)}  તો સંબંધ R _____ .
(a) સ્વવાચક અને પરંપરિત સંબંધ છે
(b) સ્વવાચક અને સંમિત સંબંધ છે
(c) સ્વવાચક, પરંપરિત અને વિસંમિત સંબંધ છે
(d) સામ્ય સંબંધ છે
Answer:

Option (b)

119.
જો f:R-35R-35,fx=3x+15x-3 હોય, તો
(a) f-1(x) = f(x)
(b) f-1(x) = -f(x)
(c) (fof)(x) = -x
(d) f-1x=-fx19
Answer:

Option (a)

120.
જો fx=1-1x તો ff1x = _____.
(a) 1x
(b) 11+x
(c) xx-1
(d) 1x-1
Answer:

Option (c)

Showing 111 to 120 out of 130 Questions