સંબંધ અને વિધેય  MCQs

MCQs of સંબંધ અને વિધેય

Showing 91 to 100 out of 130 Questions
91.
R - {1} પર ab = a + b - ab માટે તટસ્થ ઘટક _____ અને નો વ્યસ્ત ઘટક _____ છે.
(a) 0, -aa-1
(b) 0, a
(c) 0, a - 1
(d) 0, aa-1
Answer:

Option (d)

92.
R પર a * b = a2-b2,a>b માટે તટસ્થ ઘટક _____ અને a નો વ્યસ્ત ઘટક _____ છે.
(a) 0, ન મળે
(b) 1, ન મળે
(c) 0, a છે.
(d) ન મળે, ન મળે
Answer:

Option (d)

93.
N પર ab = ગુ.સા.અ. (a, b) માટે તટસ્થ ઘટક _____ અને નો વ્યસ્ત ઘટક _____ છે.
(a) 1, 1 છે
(b) 0, 0 છે
(c) 1, a છે
(d) ન મળે, ન મળે
Answer:

Option (d)

94.
P(X) ઉપર AB = A ∩ B જ્યાં X Φ માટે તટસ્થ ઘટક _____ અને X નો વ્યસ્ત ઘટક _____ છે.
(a) X, X
(b) φ, X
(c) φ, φ
(d) X, φ
Answer:

Option (a)

95.
P(X) ઉપર AB = A B જ્યાં X Φ માટે તટસ્થ ઘટક _____ અને X નો વ્યસ્ત ઘટક _____ .
(a) Φ, Φ છે
(b) Φ, ન મળે
(c) Φ, Xછે
(d) X, X છે
Answer:

Option (b)

96.
{1, 2, 3} પરના (1, 2)ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા _____ હોય.
(a) 1
(b) 2
(c) 3
(d) 8
Answer:

Option (b)

97.
ગણ  A = {1, 2, 3, 4, 5} પરનો સંબંધ S ={(1, 1), (2, 2), (3, 3), (4, 4), (5, 5)} એ _____ .
(a) ફક્ત સંમિત હોય
(b) ફક્ત સ્વવાચક હોય
(c) ફક્ત પરંપરિત હોય
(d) સામ્ય સંબંધ હોય
Answer:

Option (d)

98.
Z પર વ્યાખ્યાયિત નીચે આપેલામાંથી કયો સંબંધ નથી ?
(a) (x, y) ∈ Sx ≥ y
(b) (x, y) ∈ Sx = y
(c) (x, y) ∈ Sx - એ 3નો ગુણક હોય.
(d) જો x-y યુગ્મ⇔ (x, y) ∈ S
Answer:

Option (a)

99.
જો Q+ પર a*b=ab2, ∗ માટે તટસ્થ ઘટક _____ છે.
(a) 2
(b) 3
(c) 0
(d) 1
Answer:

Option (a)

100.
જો Q+ પર a*b=ab3, તો શૂન્યેતર aનો ∗માટે વ્યસ્ત _____ છે.
(a) 1a
(b) 9a
(c) -1a
(d) 2a
Answer:

Option (b)

Showing 91 to 100 out of 130 Questions